નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્રમાં બજેટના કાર્યાન્વયન પર વેબિનારને સંબોધિત કરતા કહ્યંું કે સતત વધતા કૃષિ ઉત્પાદનની વચ્ચે...
National
પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના આજે ૭૦માં જન્મ દિવસે પોતાના લોકપ્રિય નેતાને પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર પ્રદેશમાં...
નવીદિલ્હી: કોંગ્રેસના બાગી નેતાઓના સમૂહ જી ૨૩એ તાજેતરમાં જ જમ્મુમાં બેઠક કરી આ રેલી દરમિયાન ગુલાન નબી આઝાદ,આનંદ શર્મા અને...
ભોપાલ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ભારતને લઇ વિવાદિત નિવેદનને લઇ પુરી પાર્ટી વિભાજીત નજરે પડી રહી છે પહેલા...
PM મોદીએ તસવીર શેર કરીને લખ્યું, આજે મેં કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ એમ્સમાં લીધો છે. સૌને હું કોરોના વેક્સીન લેવાની...
ચેન્નાઈ: કોરોના વાયરસના ચેપના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને તામિલનાડુમાં લોકડાઉનનો સમયગાળો ૩૧ માર્ચ સુધી વધારવામાં આવ્યો છે. રાજ્ય સરકારે...
બંગાળમાં ચારે તરફ ભ્રષ્ટાચારની બોલબાલા-ચૂંટણી પ્રચાર માટે બંગાળ પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન કર્યા કોલકત્તા, પશ્ચિમ...
માસૂમ સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી ટાઇપ-૧થી ગ્રસીત છે- મોદી અને યુપી મુખ્યમંત્રીએ ૬ વર્ષની પરીને મદદ કરવા અપીલ કરી નવી દિલ્હી,...
અમદાવાદ, રાજ્યમાં હાલ તો બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહીનાથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે. પરંતુ ઉનાળામાં...
અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ શૂન્ય ઇટાનગર, કોરોના વાયરસની નવી લહેર ભારતમાં જાેવા મળી રહી છે જેમાં ધીમે ધીમે...
નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત આજે પુડ્ડુચેરીના કરાઈકલમાં જનસભા સંબોધી. કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને દાવો...
શ્રીહરિકોટા, ભારતના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન દ્વારા આજે રવિવારે ૧૯ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય રોકેટ પીએસએલવી-સી૫૧ને રવિવારે સવારે...
અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મુકવાની જવાબદારી જૈશ-ઉલ-હિંદે લીધી-અંબાણી પાસેથી પૈસાની માંગ કરાઈ મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની...
આ પહેલા મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દેશના લોકોને કળા, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે પ્રેરણા આપતી વાર્તા શેર કરવાનું...
નવી દિલ્હી: નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાને લઇને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે નવી ગાઇડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન અનુસાર સોશિયલ...
લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી સપાના પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે તેમણે મિર્ઝાપુરમાં...
કોલકતા: પ. બંગાળની ૨૯૪ સીટ પર થનારી વિધાનસભાની ચૂંટણીને માટે આ વખતે ૮ તબક્કામાં મતદાન થશે. અનેક જિલ્લામાં ૨-૩ તબક્કામાં...
નવીદિલ્હી: કોંગ્રેસનાં જી-૨૩ નેતાઓ જેવા કે આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્રસિંહ હૂડા, મનીષ તિવારી, રાજ બબ્બર શાંતિ પરિષદમાં જાેડાયા હતા....
નવી દિલ્હી: ઉંટડીનું દૂધ પચવામાં સરળ રહે છે. વળી તેમાં ગાયના દૂધ કરતા અનકે ગણા વધારે પોષકતત્વો રહેલા હોય છે....
નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દિવસના ચોવીસ કલાક ઝેડ પ્લસ સિક્યોરિટી કવરમાં રહે છે. ગુરુવારે તેમના મુંબઈ સ્થિત...
નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાંના રહસ્યો આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યુ નથી. તમને એક વાત ખબર...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કર્યું હતું આત્મનિર્ભર ભારત...
નવીદિલ્હી: કોરોના સંક્રમણના કેસોમાં થયેલા વધારાના કારણે ભારત આવતી અને અહીંથી જતી કૉમર્શિયલ ફ્લાઈટો પર લાગેલા પ્રતિબંધને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે...
નવીદિલ્હી: દિલ્હી પોલીસના એક એએસઆઈએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સવારે...
નવીદિલ્હી: સીમા પર શાંતિ અને સ્થિરતાને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ માટે જરૂરી બતાવતા ભારતે ચીનને કહ્યું કે પૂર્વી લદ્દાખમાં સૈનિકોની પૂર્ણ...
