Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને જાેતાં કેન્દ્ર સરકારએ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ જેવા રાજ્યોને કોવિડ-૧૯...

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં મારામારી જેવા ગુના જાણે કે સાવ સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં છઝ્રઁ...

નવીદિલ્હી: કોરોના વેક્સિનેશનને લઈને ભારત સરકારે બુધવારે મોટી જાહેરાત કરી છે. દેશમાં ૧ માર્ચથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન...

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના એલફેલ નિવેદનો શરૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે આજે...

કાસરગોડ: કેરળઃ કેરળમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં ૧૯ વર્ષીય યુવતી અને એક પાંચ વર્ષના બાળકનું ભૂલથી...

નવીદિલ્હી: ભારત અને ચીન વચ્ચે તંગ પરિસ્થિતિ હોવા છતાં ચીન ફરી એકવાર ૨૦૨૦માં ભારતના સૌથી મોટા વેપાર ભાગીદાર તરીકે ઉભરી...

ઇન્દોર: ઈન્દોર ક્રાઇમ બ્રાંચ પોલીસે ઈન્દોરના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એટમ્સ મસાજ પાર્લરમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો...

નવીદિલ્હી: ભારતમાં એક તરફ કોરોના વેક્સીનેશનના પહેલા ચરણમાં અત્યાર સુધી ૧ કરોડ ૨૧ લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કરોને રસી આપવામાં આવી...

કોલ્લમ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કોલલમ જીલ્લાના થાંગસ્સેરી કિનારા પર માછીમારો સાથે વાતચીત કરી હતી આ...

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે વિધાનસભામાં રાજયનું બજેટ રજુ કર્યું મુખ્યમંત્રીએ પહેલુ પેપરલેસ બજેટ રજુ કર્યું સામાન્ય લોકોને રાહત પહોંચાડવા...

જમ્મુ: જમ્મુ કાશ્મીરના શ્રીગુવારા અનંતનાગના શલગુલ વન વિસ્તારમાં ચાલેલી અથડામણમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે.માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાને...

નવીદિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાના વધતા મામલાને લઇ સક્રિયતા બતાવતા દિલ્હી સરકારે આદેશ જારી કર્યો છે કે ૨૬ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ...

કોલકત્તા: પશ્ચિમ બંગાળ પોલીસે ભાજપ નેતા રાકેશ સિંહની ધરપકડ કરી છે. રાકેશ સિંહની પૂર્વી બુર્દવાન જિલ્લાના ગાલસીથી ધરપકડ કરવામાં આવી....

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે...

નવી દિલ્હી: નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસના વધતા કેસોને જાેતાં કેન્દ્ર સરકારએ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર અને છત્તીસગઢ જેવા...

માસ્ટરમાઈન્ડે ફિંગરપ્રિન્ટની ક્લોનિંગ કરવાનું ગ્લૂ ગન અને ગુંદર જેવા અન્ય પદાર્થો વડે ઓનલાઈન શીખ્યું હતું શારજહાંપુર,  ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પોલીસે...

મથુરા: આગ્રા-દિલ્હી યમુના એક્સપ્રેસ વે પર ફરી એક વાર દુઃખદ અકસ્માત સર્જાયો હતો. મંગળવારે મોડીરાતે એક હાઇ સ્પીડ ટેન્કર બેકાબૂ...

અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ અને સાબરમતી-મહેસાણા, સાબરમતી પાટણ મહેસાણા - આબુ રોડ અને અસારવા - હિંમતનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.