દુબઈ, ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રવિવારે રમાયેલી આઈપીએલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ૨૦ રનથી હાર્યું. ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સની સામે...
Sports
નવી દિલ્હી, આગામી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ અને ફિલ્ડિંગ કોચ...
દુબઈ, આઈપીએલ ૨૦૨૧ના બીજા તબક્કામાં ચેન્નઈની શાનદાર શરૂઆત થઈ છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમાયેલ પ્રથમ મેચમાં ચેન્નઈએ મુંબઈને ૨૦ રનોથી...
મોડાસા, અમદાવાદની નિધી પ્રજાપતિએ શાનદાર પ્રદર્શન કરીને તથા સુરતના આયુષ તન્નાએ વળતો પ્રહાર કરીને યાદગાર પ્રદર્શન કરીને પ્રથમ ગુજરાત સ્ટેટ...
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ભારતના યજમાન પદે યોજાતા ટી ૨૦ વર્લ્ડ કપ -૨૦૨૧ સાથે જ...
નવી દિલ્હી, પીએમ મોદીના ૭૧મા જન્મ દિવસની ઉજવણી ભાજપ આખા દેશમાં કરી રહી છે. આ પ્રસંગે પીએમ મોદીને ગિફ્ટમાં મળેલી...
રાવલપિંડી, ન્યૂઝિલેન્ડ ક્રિકેટ ટીમે પહેલા એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ શરૂ થતાં પહેલાં સુરક્ષાને ખતરો હોવાનો હવાલો આપતાં પાકિસ્તાનનો પોતાનો વર્તમાન પ્રવાસ...
નવીદિલ્હી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા જ્યારે તેણે ટી૨૦ ની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી.આઇસીસી...
નવીદિલ્હી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો સમય સારો નથી. લાંબા સમય સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યા બાદ ્૨૦ની કેપ્ટનશીપ છોડવાનો...
નવીદિલ્હી, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટી૨૦ ક્રિકેટમાં કેપ્ટનશિપ છોડવાનો ર્નિણય કર્યો છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી...
દુબઈ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી૨૦ આંતરરાષ્ટ્રીય સિરીઝ પૂરી થયા બાદ તાજા જારી આઈસીસી ટી૨૦ બેટ્સમેનોના રેન્કિંગમાં...
નવી દિલ્હી, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાં શાનદાર દેખાવ કરનાર ટીમ ઈન્ડિયાના બોલરો માટે ઈંગ્લેન્ડના બેટસમેન ડેવિડ મલાને મહત્વનુ નિવેદન આપ્યુ...
મુંબઇ, સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં આગામી મહિને થનારા ટી૨૦ વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં એક સાથે ઘણા બદલાવ...
મુંબઇ, બીસીસીઆઇએ આઇપીએલની બે નવી ટીમોની હરાજીની તૈયારી કરી લીધી છે. ૧૭ ઓક્ટોમ્બરના રોજ હરાજી થઈ શકે છે. વર્ષ ૨૦૨૨થી...
નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ટી-૨૦ વર્લ્ડ કપ બાદ ટી-૨૦ અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડી શકે છે. તેના...
ન્યૂયોર્ક, રશિયાના ટેનિસ ખેલાડી ડેનિલ મેદવેદેવે દુનિયાના નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જાેકોવિચને સીધા સેટમાં ૬-૪, ૬-૪, ૬-૪ થી હરાવીને...
નવીદિલ્હી, પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલના સાંસદ ગૌતમ ગંભીર પોતાના નીડર રીતે પોતાના વિચાર રાખવા માટે જાણીતા છે અને દરેક...
મુંબઇ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૧ની બાકી બચેલી ૩૧ મેચની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થવાની છે એટલે કે લગભગ હવે એક...
લંડન, પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના દિગ્ગજ બેટસમેન સુનીલ ગાવાસ્કરે ભારતના ક્રિકેટ બોર્ડ દ્વારા પાંચમી ટેસ્ટ બાદમાં રમવા માટેના કરેલા...
લંડન, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રદ થયેલી પાંચમી ટેસ્ટને લઈને ભારતના પૂર્વ વિકેટ કીપર અને કોમેન્ટેટર દિનેશ કાર્તિકે મોટો ખુલાસો...
નવી દિલ્હી, ટોકિયો ઓલિમ્પિકમાં ભાલાફેંકની રમતમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતમાં સ્ટાર બની ગયેલા નિરજ ચોપરાએ પોતાનુ વધુ એક સ્વપ્નુ પુરૂ...
નવી દિલ્હી, જ્યારે ૮ સપ્ટેમ્બરના રોજ આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે હાર્દિક પંડ્યાનું...
કાબુલ, અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગઈકાલે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ૨૦ વર્લ્ડકપ માટે...
મુંબઇ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજની છેલ્લી ટેસ્ટ મેચને રદ્દ કરી દેવામાં આવી છે. કોરોનાની લટકતી તલવાર વચ્ચે બોર્ડ દ્વારા...
જામનગર, જામનગરના ક્રિકેટ રવીન્દ્ર જાડેજા ભારતીય ટીમ માટે ઈંગ્લેન્ડમાં ક્રિકેટ રમી રહ્યા છે અને અહીં ગુજરાતમાં તેમના ધર્મપત્ની અને બહેન...