Western Times News

Gujarati News

પોશીના તાલુકાના મોવતપુરા ગામે  મહાકાય અજગર પકડાયો

પોશીના તાલુકાના મોવતપુરા ગામે એક ખેડૂતના ખેતરમાં મહાકાય અજગર દેખાતા ગામ લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું અને અંતે જંગલખાતાના આરએફઓ શ્રી ડાભી સાહેબ ને ફોન કરી જાણ કરતા જંગલખાતાના માણસોએ મોવતપુરા ગામે જઈ મહાકાય અજગરને પકડી કોથળામાં પુરી સલામત રીતે દૂર જંગલ એરિયામાં છોડી આવતા ગામ લોકોએ રાહતનો દમ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.