Western Times News

Gujarati News

વેસ્ટ ઈન્ડીઝની ટીમનું અમદાવાદમાં આગમન, 6 ફેબ્રુઆરીએ પ્રથમ વન-ડે રમાશે

અમદાવાદ, વેસ્ટ ઈન્ડીઝની ક્રિકેટ ટીમનું અમદાવાદમાં આગમન થયું છે. કિરન પોલાર્ડના સુકાનીપદ હેઠળ વેસ્ટ ઈન્ડીઝની ટીમ અહીં વન-ડે સિરીઝ રમશે. તમામ વન-ડે અમદાવાદમાં અને તમામ T20 કોલકાતામાં રમાશે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ તમામ વન-ડેમાં દર્શકોને એન્ટ્રી મળશે નહીં.

કીરન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલેન, નક્રમાહ બોનર, ડેરેન બ્રાવો, શામરહ બ્રુક્સ, જેસન હોલ્ડર, શાઈ હોમ (વિકેટકીપર), અકીલ હોસેન, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, નકોલસ પુરન, કેમાર રોચ, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને હેડન વોલ્શ જુનિયર.

પહેલી વન-ડે – 6 ફેબ્રુઆરી, અમદાવાદ
બીજી વન-ડે- 9 ફેબ્રુઆરી, અમદાવાદ
ત્રીજી વન-ડે- 11 ફેબ્રુઆરી, અમદાવાદ
પહેલી T20- 16 ફેબ્રુઆરી, કોલકાતા
બીજી T20- 18 ફેબ્રુઆરી, કોલકાતા
ત્રીજી T20- 20 ફેબ્રુઆરી, કોલકાતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.