Western Times News

Gujarati News

નડિયાદની સ્વસ્તિક હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ તથા સ્કૂલ કીટનું વિતરણ

(તસવીર-સાજીદ સૈયદ, નડિયાદ)

નડીઆદ, નડીઆદ તાલુકાના પીપળાતા ખાતે આવેલ  બાલ ગોપાલ ફાઉન્ડેશન, યુ.કે. દ્વારા સ્વસ્તિક હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ તથા સ્કૂલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મધ્યાહ્ન ભોજન હોલ અને ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય ના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈ હસ્તે કરવામાં આવ્યું હતું  . આ પ્રસંગે  બાલ ગોપાલ ફાઉન્ડેશનના ચેરમેન અજયભાઈ પટેલ, ફાઉન્ડેશનના અન્ય સભ્યો, પીપળાતા ગામના અગ્રણીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.