Western Times News

Gujarati News

ગુજરાતમાં આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં મુકાયા

અમદાવાદ, ગુજરાતમાં આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં મુકાઇ છે. મહત્વનું છે કે, આજે સીએમ ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલની શરૂઆત કરાવશે. આ તરફ નવા રેગ્યુલેશનનો અમલ થતા ફીનું ધોરણ એકસમાન રહેશે.

નોંધનિય છે કે, પહેલા જિલ્લા, મનપામાં અલગ અલગ ફી લેવાતી હતી. જાેકે હવે નવા રેગ્યુલેશનના અમલ બાદ એવું નહિ બને. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાત ફાયર સેફ્ટી કમ્પ્લાયન્સ પોર્ટલ શરૂ કરાવશે. જેથી હવે આજથી નવા ફાયર રેગ્યુલેશન અમલમાં આવશે.

અહી સૌથી મોટી વાત એ છે કે, નવા રેગ્યુલેશનના કારણે ફી નુ એકસમાન ધોરણ રહેશે. પહેલા જિલ્લા, મનપાઓમાં અલગ અલગ ફી લેવાતી હતી. જાેકે હવે આ રેગ્યુલેશન બાદ ફાયર એનઓસી, રિન્યૂઅલ કરાવવા વચેટિયાઓ નહી ફાવે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.