Western Times News

Gujarati News

ક્રોમાના સમર કેમ્પેઇન 2024માં મળી રહી છે અનેક એપ્લાયન્સિસ પર અભૂતપૂર્વ ઓફર્સ

·         1.5 ટન સ્પ્લિટ એસી માસિક રૂ. 1,500ની કિંમતે

·         અવિશ્વસનીય રૂ. 24,990ની કિંમતથી શરૂ થતા સ્પ્લિટ ઇન્વર્ટર એસી સાથે ઠંકનો અહેસાસ મેળવો

·         કોઈપણ એસીની ખરીદી પર રૂ. 45,000 સુધી બચાવો

·         કોઈપણ નવા એસીની ખરીદી પર રૂ. 6,500 સુધીના એક્સચેન્જ લાભો મેળવો

ક્રોમાએ મે2024 સુધી તેનું સમર કેમ્પેઇન લોન્ચ કર્યું છે. ઉનાળાની ઋતુ શરૂ થવા સાથે જેની આતુરતાથી પ્રતીક્ષા થતી હતી તે સમર સેલ ગ્રાહકોને વધતી ગરમીનો સામનો કરવા માટે પોતાના ઘરોને તૈયાર કરવા માટે અનેરી ડીલ્સ અને સરળ પેમેન્ટ સાથે લેટેસ્ટ ગેજેટ્સ મેળવવાની પરફેક્ટ તક પૂરી પાડે છે.

ગ્રાહકો સમગ્ર સ્ટોર્સ અને Croma.com પર રૂ. 1,500થી શરૂ થતા 1.5 ટન સ્પ્લિટ એસી મેળવી શકે છે. ગ્રાહકો કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ લાવીને નવું એસી લઈ જઈ શકે છે. 250થી વધુ એર કન્ડિશનર્સ300થી વધુ રેફ્રિજરેટર્સરૂમ કૂલર્સ અને પંખાની એક્સક્લુઝિવ રેન્જ પર રૂ. 45,000 સુધીના લાભો મેળવો અને અન્ય લાભો મેળવો જેમાં આકર્ષક એક્સચેન્જઅપગ્રેડ ઓપ્શન્સકેશબેક ઓફર્સ અને 24 મહિના સુધીના ફ્લેક્સિબલ ઈએમઆઈ પ્લાન્સ પણ છે. Unlock the Magic with Croma’s Summer Campaign 2024 – Spectacular Offers on Air Conditioners, Refrigerators, Room Coolers, and more!

 ઓફરમાં રૂ. 24,990થી શરૂ થતા ઇન્વર્ટર સ્પ્લિટ એસી છે જે તમારા ઘરને ઠંડુ અને આરામદાયક બનાવવાનો કિફાયતી વિકલ્પ આપે છે અને સાથે એસી પર રૂ. 6,500 સુધીના એક્સચેન્જ લાભો પણ આપે છે. કિફાયતી કૂલિંગ સોલ્યુશન્સ શોધતા લોકો માટે રૂ. 4,500થી શરૂ થતા રૂમ કૂલર્સ પણ છે. પ્રિમિયમ કૂલિંગમાં રસ ધરાવતા લોકો એલજી ઇન્વર્ટર એસી 1.5 ટન 5 સ્ટાર એસી જે રૂ. 91,990ની મૂળ કિંમત ધરાવે છે

તે હવે માત્ર રૂ. 53,490માં ઉપલબ્ધ છે એટલે કે રૂ. 45,000 સુધીની બચત. આ ઉપરાંત બજાજ પીએમએચ 18 ડિલક્સ રૂમ કૂલર પણ રૂ. 4,500થી શરૂ થતી કિંમતે મળશે જે હાઇ-ક્વોલિટી કૂલિંગને વધુ એક્સેસિબલસરળ અને કિફાયતી બનાવે છે. ગ્રાહકો  રેફ્રિજરેટર્સ પર 24 મહિના સુધીના સરળ ઈએમઆઈનો લાભ પણ લઈ શકે છે જે તમારી કિચન એપ્લાયન્સિસને અપગ્રેડ કરવાનો સરળ માર્ગ પૂરો પાડે છે.

 ક્રોમા ઑન લેબલ અનેક કૂલિંગ એપ્લાયન્સિસ પર મેગા ડીલ્સ ઓફર કરે છે. દમદાર કૂલિંગ માટે દરેક ક્રોમા ઇન્વર્ટર એસી સાથે કોમ્પ્લીમેન્ટ્રી ક્રોમા બીએલડીસી ફેન મેળવો. ક્રોમા સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર સાથે કોઈ જ મૂલ્ય ચૂકવ્યા વિના ક્રોમા કોફી મેકર મેળવો. ક્રોમા વોટર પ્યુરીફાયર પસંદ કરો અને આરોગ્યપ્રદ રસોઈ માટે કોમ્પ્લીમેન્ટ્રી ક્રોમા એર ફ્રાયર મેળવો. ક્રોમા કૂલર ખરીદો અને કોમ્પ્લીમેન્ટ્રી ક્રોમા 750 વોટ મિક્સર ગ્રાઇન્ડર મેળવો.

આ ઉપરાંત રૂ. 5,000થી વધુની ખરીદી પર 18 મહિના સુધી કોઈ જ ખર્ચ વિનાના ઇએમઆઈનો આનંદ માણો. સરળ પેમેન્ટ્સ અને કોમ્પ્લીમેન્ટ્રી પ્રોડક્ટ્સ સાથે એડવાન્સ્ડ ટેક્નોલોજી સાથેની ક્રોમા બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ સાથે તમારા ઘરને સમૃદ્ધ બનાવવાની આ શ્રેષ્ઠ તક છે.

 ક્રોમાનું સમર સેલ ઠંડક અને આરામ પ્રદાન કરવા માટે પ્રિમિયમ એર કૂલરની પસંદગી સાથે તમારા ઘરના કમ્ફર્ટને વધારવા પર ધ્યાન આપે છે. આ ઉનાળાની મોસમમાં ક્રોમા નવા કોઈપણ એસીની ખરીદી પર ફ્લેટ રૂ. 1,000ની છૂટ સાથે આકર્ષક યુનિવર્સલ એક્સચેન્જ બોનસ રજૂ કરતા રોમાંચ અનુભવે છે. આ ઉપરાંત તમારા જૂના કોઈપણ એસી સામે ટન પ્રમાણે બોનસ મેળવોઃ 1 ટન સામે રૂ. 1,0001.5 ટન સામે રૂ. 1,500 અને 2 ટન સામે રૂ. 2,000. આ એક્સચેન્જ ઓફર્સ ઉપરાંત રૂ2000 જેટલું વધારાનુ એક્સચેન્જ બોનસ પણ મેળવો. આ સિઝનમાં તમારા ઘરને ઠંડકનું સ્વર્ગ બનાવો.

 ગ્રાહકોને એ જાણીને આનંદ થશે કે તેઓ પર્યાવરણની દ્રષ્ટિએ જવાબદાર કંપની પાસેથી ખરીદી કરી રહ્યા છે કારણ કે દરેક ક્રોમા સ્ટોરે ઇ-વેસ્ટ બિન ડિઝાઇન કર્યા છે જેમાં ગ્રાહકો તેમના ઇલેક્ટ્રોનિક વેસ્ટ નાખી શકે છે. ક્રોમા એ સુનિશ્ચિત કરે છે કે પર્યાવરણને સાનુકૂળ રીતે સુરક્ષિત તથા જવાબદારપણે નિકાલ માટે આ ઇ-વેસ્ટને વિશ્વસનીય રિસાયકલિંગ પાર્ટનરને આપવામાં આવશે. આ ઉપરાંત ક્રોમાના સંયુક્ત પ્રયાસો ક્રોમામાં પોતાનો ઇ-વેસ્ટ જમા કરાવનાર દરેક ગ્રાહક વતી એક ઝાડ ઉગાડીને વધુ હરિયાળા તેમજ ટકાઉ ભવિષ્યને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું પ્રતીક છે.

 ગ્રાહકો લેટેસ્ટ ગેજેટ ચકાસતી વખતે ક્રોમાના સ્ટોરમાં રહેલા ખૂબ જ જાણકારી ધરાવતા નિષ્ણાંતો પાસેથી શોપિંગને લગતી મદદ મેળવી શકે છે. સમર સેલ પંખાજ્યુસર્સમિક્સર ગ્રાઇન્ડર્સ અને ગરમીને મ્હાત કરવા માટે અન્ય જરૂરી એપ્લાયન્સિસ પર અવિશ્વસનીય ડીલ્સ પણ રજૂ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.