Western Times News

Gujarati News

‘ગોન વિથ ધ વિન્ડ’ ઓલિવિયા ડી હૈવિલૈન્ડનું ૧૦૪ વર્ષની વયે નિધન

‘ગોન વિથ ધ વિન્ડ’ ના નામથી મશહૂર અભિનેત્રી ઓલિવિયા દ હેવીલેન્ડનું ૧૦૪ વર્ષની વયે નિધન થયું હતું. ઓલિવિયા ડી હૈવિલૈન્ડ ૧૯૩૯ની ફિલ્મ ‘ગોન વિથ ધ વિન્ડ’માં મેલાની ‘મેલ્લી’ હેમિલ્ટનની ભૂમિકા નિભાવી હતી.૨૫ જુલાઈને રોજ ફાંસના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધાં હતા. આપને જણાવી દઇએ કે, બે વખત બેસ્ટ એક્ટ્રેસનો એકેડેમી એવોર્ડ મેળવનારા અભિનેત્રીએ ૧ જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.