Western Times News

Gujarati News

માણાવદર પટેલ સમાજ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો 

આજરોજ પટેલ સમાજ માણાવદર ખાતે માણાવદર તાલુકાનાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેક્રેટરી શ્રી જીતેન્દ્રભાઈ બધેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા, જસવંતસિંહ ભટ્ટી રાજકોટ, જિલ્લા કોંગ્રેસ મંત્રી પી.ડી.પુરોહીત, જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ દિલીપભાઇ જસાણી,

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી, તાલુકા સેવાદળ પ્રમુખ અરવિંદભાઈ હુંબલ, તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ જીતેન્દ્રભાઈ બોરખતરીયા માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ઝાટકીયા, બાંટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, રાણાભાઇ કોડીયાતર તથા તાલુકાનાં કોંગ્રેસ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંવાદ કાર્યક્રમ માં જીતેન્દ્રભાઈ બધેલ, નટુભાઈ પોકીયા તથા હેમંતભાઈ ખવાએ ઉપસ્થિત કાર્યકરો ને આવનારી જિલ્લા/તાલુકા પંચાયત ની ચુંટણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.