Western Times News

Gujarati News

ભિલોડામાં જીલ્લા કક્ષાની સુબ્રોટો કપ ફુટબોલ સ્પર્ધા યોજાઈ

(પ્રતિનિધિ) ભિલોડા, ભિલોડા જન સેવા સંઘ સંચાલિત એન.આર.એ.વિદ્યાલય પરીસરમાં જીલ્લા કક્ષાની સુબ્રોટો કપ ફુટબોલ સ્પર્ધા યોજાઈ હતી.અરવલ્લી જીલ્લા રમત-ગમત અધિકારી કચેરી,અરવલ્લી જીલ્લા અને યુવા સાંસ્કૃતિક વિભાગ,ગાંધીનગર ધ્વારા આયોજીત સુબ્રોટો કપ ફુટબોલ સ્પર્ધા યોજાઈ હતી.અરવલ્લી જીલ્લા ફુટબોલ સ્પર્ધાના કન્વીનર મુકેશભાઈ સી.ત્રિવેદી(શિક્ષક,એન.આર.એ. વિદ્યાલય,ભિલોડા)એ જણાવ્યું હતું કે ફુટબોલ સ્પર્ધામાં ભિલોડા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ ચેમ્પીયન જાહેર કરાઈ અને એન.આર.એ.વિદ્યાલય રનર્સઅપ બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.