Western Times News

Gujarati News

બાયડ તાલુકાના દખણેશ્વર ગામે ઘરની દિવાલ ધરાશાઈ થતાં એક વ્યક્તિનું મોત

બાયડ: બુધવારે દખણેશ્વર ગામે રહેતાં બાબુભાઈ પુજાભાઈ રાવળ ના મકાનની દિવાલ અચાનક જ ધરાશાઈ થવાને પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને દિવાલ ની કાટમાળની નીચે દબાયેલા બાબુભાઈ નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આમ અચાનક જ ઘરના મોભી નું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું અને અચાનક ગરીબ પરિવાર પર આવી આકસ્મિક ઘટના બનતા પરિવારનું ગુજરાન ચલાવવા  કોઈ આધાર ન રહેતા સરકાર દ્વારા પરિવારને સહાય ચુકવવામાં આવે એવી માગણી ગ્રામજનોએ કરી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.