Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

એજિલેન્ટે ગુજરાત ટેકનોલોજીએ GTU કેમ્પસમાં સેન્ટર ફોર એક્સેલન્સ (CoE)નું ઉદઘાટન કર્યું આ સર્વિસ વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્ર, બાયો ફાર્માસ્યુટિકલ્સ અને જીવન વિજ્ઞાનમાં...

પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે હોળીની ઉજવણી કરવા તથા ફાગણી પૂનમના મેળામાં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર જઇ રહ્યાં...

$GARI દ્વારા સંચાલિત ચિંગારી એપ યોજી રહ્યું છે અમદાવાદમાં  સ્ટાર-સ્ટડેડ ગ્લેમરસ હોળી તહેવારની  પાર્ટી: 'હોળી  કે રંગ, $ગારી કે સંગ'...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, યુક્રેન-રશિયા વચ્ચેે ચાલી રહેલા ભીષણ યુધ્ધને કારણે વૈશ્વિક કક્ષાએ અસર વર્તાઈ રહી છે. ભારતમાં તેેની અસરથી મોંઘવારના સ્તરે...

અમદાવાદ, વીક-એન્ડની રજાઓ હોય કે મિનિ વેકેશન, હરવાફરવાના શોખની બાબતમાં ગુજરાતીઓને કોઈ ન પહોંચી શકે. હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી ગયો...

રાજકોટ, છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજકારણમાં જાેડાવા અંગે આમંત્રણ આપવા પર પાટીદાર નેતા નરેશ પટેલે...

અમદાવાદ, ડાકોરના મેળા માટે પદયાત્રીઓનો મેળો ભરાયો હોયતેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગરમીમાં વધારો થયો છતાં યાત્રીઓનો અનેરો ઉત્સાહ જાેવા...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની તા.૧૭ માર્ચનાં રોજ મળનારી બેઠકમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટની મુદ્દત વધારવા તેમજ તેનો ચાર્જ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્ર પ્રજાના રૂપિયાનો ધૂમાડો કરી રહ્યા છે. નાના વેપારીઓની મિલ્કતો સીલ...

અમદાવાદ, રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીક યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી...

ગાંધીનગર, રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી શ્રી આર. સી. મકવાણાએ જણાવ્યું હતું કે, લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને કારકિર્દી ઘડી...

ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા દેશની ખ્યાતનામ ૧૧ મહિલા વૈજ્ઞાનિકોના વિશિષ્ટ પ્રદાન માટે તેમની સેવાઓને સન્માનિત કરવાનો આજે વિશેષ...

ગોધરા, ધૂળેટીનો તહેવાર નજીક છે ત્યારે પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાનાં સખીમંડળની બહેનોએ કેસૂડા-ગલગોટાનાં ફૂલો, પાલક, બીટ અને ગુલાબમાંથી કુદરતી રંગો બનાવીને...

અમદાવાદ, વર્ષ ૨૦૨૧ના વર્ષમાં પેપરલીક થવાના કારણે સૌથી વિવાદાસ્પદ રહેલી ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષા આગામી ૨૦મી માર્ચના રોજ યોજાવાની છે....

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય પ્રશાસનને નોટિસ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં એક...

સંવિધાનના ઓઠા હેઠળ ધામિર્ક સ્વાતંત્ર્યતા મેળવવી યોગ્ય નથીઃ દત્તાત્રેય હોસબલે (એજન્સી) ગાંધીનગર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસએ એના પ્રત્યે દેશમાં અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.