Western Times News

Gujarati News

International

નવી દિલ્હી, શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે લોકોનો ગુસ્સો હવે રસ્તાઓ પર જાેવા મળી રહ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ત્યાંના લોકોએ...

કોલંબો, આઝાદી પછીની સૌથી ખરાબ આર્થિક કટોકટીની પરિસ્થિતિમાં શ્રીલંકા જીવી રહ્યું છે. શ્રીલંકામાં અત્યાર સુધીનો સૌથી મોટો પાવર કાપ શરૂ...

મોસ્કો, યુક્રેન પર આક્રમણ કરીને રશિયા ભારે આર્થિક ભીંસમાં આવી ગયું છે. અમેરિકા અને યુરોપીયન દેશોએ રશિયા પર આકરા આર્થિક...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વિપક્ષની નંબર ગેમ મજબૂત થતા પ્રધાનમંત્રી ઇમરાન ખાને...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો જીવ જાેખમમાં છે. તેમને બુલેટ પ્રૂફ શિલ્ડનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ દાવો...

કીવ, રશિયાએ આક્રમણ શરૂ કર્યું ત્યારથી ૩૯ લાખ લોકો યુક્રેનમાંથી ભાગી ગયા છે. ૨૪ ફેબ્રુઆરીથી, ૨૩ લાખથી વધુ લોકો યુક્રેન...

બીજીંગ, ચીનના મોટા કોમર્શિયલ હબ શાંઘાઈમાં આવતા શુક્રવાર સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. બેંકિંગ અને અન્ય પ્રવૃત્તિઓ ખોરવાઈ ન...

ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાત નરેશ એમ. ગેહી જટિલ વિભાજનને ડીકોડ કરે છે અમેરિકન પ્રમુખ જો બિડેને 15 માર્ચે સર્વશ્રેષ્ઠ ખર્ચ બિલ...

વોશિંગટન/મોસ્કો, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડન અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના ચાણક્ય કહેવાતા બે દિગ્ગજ અધિકારીઓ...

નવીદિલ્હી, કોરોનાવાયરસ રોગચાળાને કારણે, વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર ગભરાટનું વાતાવરણ છે. દક્ષિણ કોરિયામાં કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો નોંધાયો...

ઇસ્લામાબાદ, કોંગોમાં જાસૂસી મિશન દરમિયાન પુમા હેલિકોપ્ટર ક્રેશ થતાં પાકિસ્તાની અધિકારીઓ સહિત ૬ સૈનિકોના મોત નિપજ્યાં છે સૈન્યની મીડિયા અફેર્સ...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાન હત્યામાં, ત્રણ મહિલા શિક્ષકોએ ભૂતપૂર્વ સાથીદારનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્રણેયે મૃતક પર ઈશનિંદાનો...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન હવે પોતાની ખુરશી બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. ઈમરાનખાને આ માટે સોદાબાજી શરૂ કરી છે....

ઈસ્લામાબાદ, રાજનીતિક ઉથલપાથલમાં હવે પંજાબના મુખ્યમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. સરકાર સામે વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ...

ન્યુયોર્ક, ગોલ્ડન વીઝા એટલે કે રોકાણ દ્વારા કોઇ પણ દેશના વિઝા મેળવવામાં ભારતીયોની સંખ્યા વધતી જાય છે. બ્રિટનની હેનલી ગ્લોબલ...

રોમ, કોરોના વાયરસના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટનું પેટા સ્વરૂપ બીએ.૨ યુરોપમાં કહેર મચાવી રહ્યો છે. ઈટાલીમાં બે દિવસમાં ૯૦,૦૦૦...

કાબુલ, અફઘાનિસ્તાનમાં હવે દાઢી વગરના સરકારી કર્મચારીઓ ઓફિસમાં પ્રવેશી શકશે નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે સોમવારે અફઘાનિસ્તાનમાં દાઢી વગરના...

શાંઘાઈ, ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોવિડ-19ના વધતા જતા કેસોને નિયંત્રિત કરવા માટે ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યું  છે....

ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં વિરોધ પક્ષોએ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.