Western Times News

Gujarati News

(એજન્સી)વોશિંગ્ટન, અરુણાચલ પ્રદેશ મામલે ચીનને ઝાટકો આપતાં અને ભારતન ગદગદીત કરી દે તેવા અહેવાલ અમેરિકાથી આવ્યા છે. માહિતી અનુસાર અમેરિકન...

(એજન્સી)પેરિસ, ફ્રાન્સમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લઈને સારા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે હવે અભ્યાસ...

યમુના નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો (એજન્સી)નવી દિલ્હી, એક તરફ યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થવાને કારણે દિલ્હી પર મુસીબતોનો...

(એજન્સી)બેંગલુરૂ, ૧૪ જુલાઈ ૨૦૨૩નો દિવસ એટલે કે આજે બપોરે ૨ઃ૩૫ વાગ્યે ચંદ્રયાન-૩ ચંદ્ર તરફ ઉડાન ભરી. જે ૪૫થી ૫૦ દિવસની...

અમદાવાદમાં પ્રથમ વખત નવા હોમ ડેકોર હેન્ડલ્સ, રસોડા માટે કસ્ટમાઇઝ ઓર્ગેનાઈઝર્સ અને અન્ય પ્રોડક્ટ્સનું અનાવરણ કર્યું ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ...

ગુજરાતમાં વિસ્તરે છે ‘ઝીરો ફેટાલિટી પ્રોગ્રામ’ :  કટોકટીની પરિસ્થિતિઓ માટે ‘ગુજરોસા’ સાથે આયોજિતજીવન બચાવ કૌશલ્યની તાલીમ અમદાવાદ, ગુજરાતમાં ઇમરજન્સી રિસ્પોન્સ...

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી, સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમંગ, કેન્દ્રીય આરોગ્ય અને...

અમદાવાદ, ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે,...

અમદાવાદ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ટીમે બેંગકોકથી અમદાવાદ જઈ રહેલા બે મુસાફરો પાસેથી ૯૪૭ ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની...

મુંબઈ, થોડા દિવસ પહેલા નંદિતા દાસની ફિલ્મ ઝિ્‌વગાટો ફિલ્મના કારણે કોમેડિયન કપિલ શર્માના ઘણા વખાણ થયા હતા. જાેકે, આ ફિલ્મ...

મુંબઈ, ડિસેમ્બર ૨૦૨૨માં તુનિષા શર્મા ડેથ કેસમાં જ્યારે શીઝાન ખાનની ધરપકડ થઈ ત્યારે તેના માટે બંને બહેનો- શફાક નાઝ અને...

મુંબઈ, ટીવી ઈન્ડસ્ટ્રીનો હાર્ટથ્રોબ, જે હાલ ઓટીટી પ્લેટફોર્મ પર પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તે ખૂબ જલ્દી ઠરીઠામ થવાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.