Western Times News

Gujarati News

Search Results for: સોશિયલ ડિસ્ટન્સિંગ

મહામારીના સમયમાં નાગરીકોનું બેદરકારીભર્યું વર્તન નહીં ચલાવી લેવાય, નિયમોનું પાલન કરો અથવા દંડ ભરો -- જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ માસ્ક વગરના...

અમદાવાદ: કોરોનાને પગલે સર્જાયેલા પ્રવર્તમાન સંજોગોને લીધે આ વખતે ચાતુર્માસ દરમિયાન મહારાજ સાહેબના વ્યાખ્યાન યોજાવવા અંગે અવઢવ છે. પર્યુષણ વખતે...

મુંબઈ: કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમૂર અલી ખાનની પોપ્યુલારિટી કોઈ સ્ટારથી ઓછી નથી. અવારનવાર તે પેરેન્ટ્‌સ...

મુંબઈ: કોરોના કાળમાં વિશ્વભરની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પડયો છે. વેપાર-ધંધા ઠપ્પ રહેવાના કારણે કંપનીઓને જંગી નુક્સાન વેઠવું પડી રહ્યું...

સુરત: કોરોનાની મહામારીથી બચવા માટે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. લોકો ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેમ...

અમદાવાદ: ગુજરાતમાં કેટલાય મહિનાથી લોકરક્ષક દળ  ભરતી વિવાદમાં રહી છે. ન્ઇડ્ઢની પરીક્ષા આપનાર અને કોન્સ્ટેબલ તરીકેની નોકરી માટે લાયકાત જાહેર...

અનુસુચિત જનજાતિ સમાજના લોકો સુધી સરકારશ્રીની યોજનાઓના લાભ પહોંચાડવા આ સમિતિ લોકો અને જિલ્લા વહિવટી તંત્ર વચ્ચે કડીરૂપ બનશે :...

અમદાવાદ: કોઈપણ ડોક્ટરને જુઓ તો એક વસ્તુ તેમની પાસે ચોક્કસ જાવા મળે તે છે તેમનું સ્ટેથોસ્કોપ. ભાગ્યે જ કોઈ એવા...

જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી શહેરની વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં પ્રશિક્ષિત યોગગુરૂઓ દ્વારા યોગ નિદર્શન તા.૦૧ જૂનથી તા.૩૦...

અમદાવાદ: દુનિયાભરમાં કોરોના વાયરસના એક કરોડથી વધુ કેસ નોંધાઈ ચૂક્યાં છે. કોરોનાને અટકાવવા માટે જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો ઉપયોગ...

ગાંધીનગર: ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ઓનલાઈન પરિણામ આવ્યાં બાદ હવે વધુ તેને લઈને એક સમાચાર આવ્યાં છે. ઓનલાઇન પરિણામ બાદ હવે...

અમદાવાદ: કોરોનાને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ જરૂરી છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં પરિસ્થિતિ ખરાબ હોવા છતાં લોકો...

અમદાવાદ: સરકારના અનેક પ્રયાસો અને ભક્તોની લાગણી છતાં કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અમદાવાદમાં ૧૪૩મી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની...

મહેસાણા અને કડીમાં ૭૫ હજાર કરતાં વધુ નાગરિકોને વિટામિન યુક્ત ‘બી નેચરલ જ્યુસ’નું વિતરણ પાટણ જિલ્લામાં રક્તદાન કેમ્પ સહિત ૬૫...

જનપ્રતિનિધઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમ તોડ્‌યા ત્યારે તેમને દંડ કોણ કરશેઃ લોકોએ સવાલ ઉઠાવ્યા અમદાવાદ, કોરોના વાઇરસને લઇને લાંબા...

સગર્ભા મહિલાઓને જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું :કોરોનાના કપરા કાળમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લઇ...

વિસ્તૃત વીમાપોલિસી, જે પ્રવાસ સાથે સંબંધિત તમામ પ્રકારનાં ખર્ચ અને નુકસાનને આવરી લે છે મુંબઈ,  ભારતની સૌથી મોટી નોન-લાઇફ ખાનગી...

નવી દિલ્હી,  કોરોના વાયરસના ફાટી નીકળ્યા પછી ચેપ અટકાવવા ૨૫ માર્ચથી દેશમાં પ્રથમ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારથી દેશભરના દરેક...

અમદાવાદ,  કોરોના વાયરસના કારણે આ વર્ષનું શૈક્ષણિક સત્ર અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ગુજરતા સરકારે વાલીઓને ફ્લેÂક્સબલ પેમેન્ટ ઓપ્શન ઓફર કરવાના...

અમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા અનલાકની છૂટછાટોની જાહેરાત કર્યા બાદ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.સરકારે આ જાહેરનામાં મહત્વનો નિર્ણય કર્યો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.