મંદિરના મુખ્ય મહારાજા વિશાલ બાવાએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. તેમણે વડાપ્રધાનને પરંપરાગત ફેંટા, ઉપર્ણા, રાજાઈ, પ્રસાદ અને પાન-બીડા પણ આપ્યા...
નવી દિલ્હી, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ન્યૂયોર્કની એક કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પને જાતીય શોષણના કેસમાં દોષિત...
ભોપાલ, ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ પર સાઉથ આફ્રિકાથી ભારત લવાયેલા ૮ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં મુક્ત કર્યા...
નવી દિલ્હી, અરબી સમુદ્રમાં બનેલા Cyclone Mochaએ એક ભયંકર વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું છે, જેના પછી અંડમાન અને નિકોબારમાં આગામી...
• નાણાંકીય વર્ષ 2023 માં કુલ આવક રૂ. 646.22 લાખ હતી, જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 254.78 લાખથી 153% વધુ...
અંગદાનના સત્કાર્યને સરહદો નડતી નથી ! -અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞની સુવાસ છેક મહારાષ્ટ્ર સુધી પહોંચી મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદમાં...
રિવરફ્રન્ટ ઉપર એક મહિના બાદ ફલોટિંગ રેસ્ટોરાંમાં લંચ-ડિનરનો ‘લહાવો’ લઈ શકાશે-હાલ ‘ધ રિવર ક્રૂઝ’માં એસી ફિટિંગ સહિતના ઈન્ટિરિયરનું કામ પુરજાેશમાં...
કાંકરિયા લેકફ્રન્ટને વેકેશન ફળ્યુંઃ કિડ્સ સિટીની ૩૭૫૧ લોકોએ મુલાકાત લીધી અમદાવાદ, આબાલ-વૃદ્ધોમાં ભારે લોકપ્રિય એવા કાંકરિયા લેકફ્રન્ટ એવા કાંકરિયા લેકફ્રન્ટ...
ભુજ, એક સમય હતો જયારે લગ્ન ખુદ સાદગી અને પારપારંક રીતે થતાં જાેકે આજે કયાંક પરંપરા તો કયાંક ભપકાદાર લગ્નની...
લોકશાહીમાં અખબારો એ ચોથી જાગીર છે, ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે અને સામાજીક ન્યાય માટે અવાજ ઉઠાવતા અખબારોને "વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે"...
કેળવણીની અનોખી કાર્યશાળા - 'ક્રાફટ સિલિકોન ફાઉન્ડેશન’ ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને "કમ્પ્યુટર એજ્યુકેશન ઓન વ્હીલ્સ" પ્રોજેક્ટ હેઠળ કમ્પ્યુટર અભ્યાસ પૂરો...
સાબરકાંઠા-બનાસકાંઠામાંથી ચોરી કરેલી ર૭ બાઈક સહિત પોલીસે રૂ.૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો હિંમતનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામાં મોટર સાયકલની ચોરી...
કરજણ જળાશય અને પાણી-પુરવઠા યોજનાનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરો ઃ મંત્રી કુંવરજી બાવળીયા (પ્રતિનિધિ) ભરૂચ, કરજણ - વાડી સુધીની પાઇપલાઇન...
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા નજીકથી આયસર માં બેરહેમી પૂર્વક નવ જેટલા પશુઓને લઈ જતા સન ૨૦૧૯ માં ખેડા પોલીસે...
ઝઘડિયા સેવાસદનની બાજુમાં અવાર નવાર કેમિકલ વેસ્ટ માફિયાઓ દ્વારા ઝઘડિયા ટાઉનની આજુબાજુમાં જાહેરમાં વેસ્ટ ઠાલવતા પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું...
મતિયાળા, ગોપાલ શું ભણેે છે તે અમને ના ખબર હોય તેના ભણતર પાછળ ખર્ચની રકમ હું તેમને મોકલી આપતો. આ...
સુરત, સુરતના કતાર ગામ ઝોનમાં સમાવિષ્ઠ સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પાલીકાની ર૪ કલાક પાણી આપવાની યોજના સામે લોકોમાં નારાજગી વધી...
જૂનાગઢ, રાજ્ય સરકારના વનવિભાગ દ્વારા સાત વર્ષ પછી રાજ્યભરમાં તા.પ થી ૭ દિપડા તથા તૃણાહારી ઓની વસ્તી ગણતરી હાથ ધરાઈ...
મોરબીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંતર્ગત સમારોહ યોજાયો મોરબી, સરદાર ધામ દ્વારા દર બે વર્ષેે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાય...
આણંદ ખાતે અધ્યતન સુવિધાથી સજ્જ સિવિલ હોસ્પિટલ નિર્માણ પામશેઃ કલેકટર સિવિલ હોસ્પિટલમાં ૨૪૦ બેડ, ૪૫ આઈ. સી. યુ. બેડ અને...
(પ્રતિનિધિ) પેટલાદ, ધર્મજ ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણાં સમયથી કોઈને કોઈ વિવાદ ચાલતો આવ્યો છે. ગત દિવસોમાં ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો બહાર...
(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ તાલુકાના જૂજવા ખાતે સોમવારે યોજાયેલા સમૂહ લગ્ન મા ૧૫૧ યુગલો લગ્નગ્રંથિથી જાેડાય હતા.વલસાડ તાલુકા પટેલ સમાજ...
(તસ્વીરઃ અશોક જાેષી) નાનાપોંઢા, નાનાપોંઢા ખાતે કાર્યરત મહેતા ટ્યુબ કંપનીમાં ૦૬ એપ્રિલના રોજ કોપર જથ્થાની ચોરીનો બનાવ બન્યો હતો. જેની...
ડોર ટુ ડોર બાદ લેગાસી વેસ્ટના વર્ક ઓર્ડરમાં પણ છ મહિનાનો સમય ઃ પ્રમુખમાં ર્નિણય શક્તિના અભાવની ચર્ચા (પ્રતિનિધિ) (તસ્વીરઃ...
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સત કૈવલ સંપ્રદાયના કૈવલજ્ઞાન પીઠાધીશ્વર જગદગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજનો પરમગુરુ પાદુકા પૂજન...