વિશ્વમાં યોગની સ્વીકૃતિ ભારતીયો માટે ગૌરવ : વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વિશ્વભરમાં આજે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી...
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કહ્યું કે, યોગ એ આસન કે વ્યાયામ માત્ર નથી, ભારતના ઋષિમુનિઓએ...
વિસાવદર, અહીંની પોસ્ટ ઓફિસમાં સોમવારના ખુલતા દિવસમાં સર્વર ડાઉન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો, તો જવાબદાર અધિકારી દ્વારા ઉડાઉ...
માળિયા મિંયાણામાં વાવાઝોડા બાદ વીજ પુરવઠો વીજળીક ઝડપે પૂર્વવત્ મોરબી, બિપોરજાેય વાવાઝોડું કચ્છના જખૌ પાસે ટકરાયું જેની અસર મોરબી જિલ્લામાં...
વડિયામાં વીજ તંત્રના વહીવટથી લોકો ત્રસ્ત વડિયા, સમગ્ર રાજયમાં બિપોરજાેય વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં કામ કરતા પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીના...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લામાં થી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ નેશનલ હાઇવેમાં મોટા પ્રમાણમાં...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ સ્થિત સેફ એન્વાયરો કંપની આવેલ છે.જ્યાં ઔદ્યોગિક કચરાનો નિકાલ થાય...
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા માં વધુ બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા વ્યાજખોરોમા ભારે ફફડાટ ફેલાયો છે તગડા વ્યાજે રૂપિયા નું ધિરાણ કરી...
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) (પ્રતિનિધિ)દાહોદ, દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરેથી પૂજા આરતી તેમજ પહિંદ વિધિ બાદ...
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ)પેટલાદ,પેટલાદમાં આજરોજ બપોરે બે કલાકે રણછોડજી મંદિરેથી રથયાત્રા નીકળી હતી. જેનું પ્રસ્થાન પોલીસ અને વહિવટી તંત્રના અધિકારીઓ...
(માહિતી)વડોદરા, વડોદરા શહેરમાં દર વર્ષની જેમ એમ. એસ. યુનિ. ના રિસર્ચ સ્કોલર જય મકવાણા અને તેમના મિત્રોએ સતત ૧૦ માં...
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરાના ધોળાકુવા ઉપવન સોસાયટી ખાતે રહેતા પરિવારના સભ્યો પોતાના સાસુ-સસાની ખબર પૂછવા માટે પોતાના વતન પોતાનું મકાન બંધ કરીને...
સુરત ખાતે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણીમાં જોડાઈને સૌની સાથે યોગાભ્યાસ કર્યો. આ કાર્યક્રમમાં વિક્રમી સંખ્યામાં લોકોએ જોડાઈને અવસરને ઊર્જામય...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની SGVP ગુરુકુળ, મેમનગર દ્વારા આયોજિત રથયાત્રાના સમાપન પ્રસંગે ઉપસ્થિતિ ભગવાનના આશીર્વાદ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા...
અમદાવાદ, કેનેડાના મેનિટોબા પ્રોવિન્સના બ્રેન્ડન સિટીમાં રહેતા ગુજરાતી યુવક વિષય પટેલનો મૃતદેહ મળી આવ્યો છે. વિષય ૧૫ જૂનની રાત્રે ઘરેથી...
અંગ દઝાડતા ઉનાળના દિવસો બાદ ચોમાસાનું આગમન ઉત્સાહ લાવે છે અને આપણા લોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તાઓની ઇચ્છાને વધુ પ્રબળ બનાવે છે....
મુંબઈ, સાઉથ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસને ‘બાહુબલી’ સિરીઝમાં દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. ભારતની આ રોયલ ફિલ્મના કારણે જ પ્રભાસની ગણતરી...
અમદાવાદ, વડાલી તાલુકાના રહેડા ગામ ની દિવ્યાંગ દીકરીનો યુકેમાં ફૂટબોલ રમવા માટે સિલેક્શન થયું છે.રહેડા ગામની ઠાકરડા સમાજની દીકરી નિરમા...
અમદાવાદ, ઓડિસાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું વિશાળ મંદિર હિન્દુ ધર્મના ચાર ધામોમાં ગણવામાં આવે છે. દર વર્ષે પુરીમાં અષાઢ માસની...
મુંબઈ, વર્ષ ૧૯૯૯માં સંજય લીલા ભણસાલીએ બનાવેલી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ રિલીઝ થઈ હતી, જે ખૂબ જ હિટ...
મુંબઈ, સીરિયલ નવ્યાથી પોપ્યુલર થયેલી સૌમ્યા સેઠ આશરે ચાર વર્ષ ફરી પ્રેમમાં પડી છે. તેણે વર્ષ ૨૦૧૯માં પહેલા પતિથી ડિવોર્સ...
મુંબઈ, દેઓલ પરિવાર માટે ૧૮ જૂનનો દિવસ ખૂબ ખાસ હતો. આ દિવસે સની દેઓલના લાડલા દીકરા કરણ દેઓલના લગ્ન થયા...
મુંબઈ, ટિ્વન્કલ ખન્ના છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મી પડદાથી દૂર છે અને તે રાઈટિંગનું કામ કરતી રહે છે. તેણે પોતાની બૂક...
મુંબઈ, ફિલ્મ આદિપુરુષ રિલીઝ થતાં જ મોટો વિવાદ સર્જાયો છે. રિલીઝના પહેલા જ રવિવારે આદિપુરુષની કમાણીમાં ભારે ઘટાડો જાેવા મળ્યો...
નવી દિલ્હી, વિશ્વમાં લક્ઝરી પ્રોપર્ટીની માંગ વધી રહી છે. એમ પણ દુબઈની અંદર તો અલગ જ ડિમાન્ડ છે.આ દિવસોમાં વર્સેલ્સમાં...