અમદાવાદ, શહેરનાં એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી તક્ષશિલા હાયર બિલ્ડીંગનાં ૧૨માં માળે આગ લાગવાની ઘટના બની છે. આ આગને કાબુમાં લાવવા માટે...
મુંબઈ, સોની પર આવતો કોમેડી શો ધ કપિલ શર્મા શો અનેક વર્ષોથી લોકોને ભરપૂર એન્ટટેઈન કરી રહ્યો છે. આ શોમાંથી...
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલની જાેડીને બોલિવૂડની બેસ્ટ જાેડીઓમાંથી એક માનવામાં આવે છે. જે પ્રકારે વિકી અને કેટરિનાની લવસ્ટોરીની...
મુંબઈ, ચાર વર્ષ કરતાં વધુ સમય બાદ બોલિવુડના 'બાદશાહ' શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ થકી વાપસી થઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ...
મુંબઈ, માતાના નિધનના થોડા દિવસ બાદ રાખી સાવંતે પતિ આદિલ ખાન દુરાની પર કેટલાક ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને તેની...
મુંબઈ, તુ જૂઠી મેં મક્કારના નિર્માતાઓ ફિલ્મના પ્રથમ સોન્ગ તેરે પ્યાર મેંના રિલીઝ માટે તૈયાર છે. જણાવી દઈએ કે ફિલ્મના...
મુંબઈ, ઘણા લોકો ઘરની ખાલી છત પર મોબાઈલ ટાવર લગાવીને મહિને સારી એવી કમાણી કરી રહ્યા છે. જાે કે, કેટલાક...
નવી દિલ્હી, દેશમાં ફરી એકવાર બે વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયના પ્રદેશને અસર કરશે, જ્યારે બીજું...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૨૦ વર્ષની એક અપરિણીત યુવતીની એમ્સમાં ડિલીવરી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે કહ્યું છે કે, ડિલીવરી...
મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ-ચકલાસી તથા વાસદ પો. સ્ટેશનના બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો (પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા...
જૂનાગઢ, જૂનાગઢ મહાનગરમાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટેની જાહેરાત અંતર્ગત અત્યાર સુધીમાં ૩૦૦ અરજી મળી છે. જેમાં ૪૦ અરજી મંજુર...
(પ્રતિનિધિ)ભરૂચ, આમોદના સુહદમ પેટ્રોલ પંપ ઉપર જાડો ગેસ આવતો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેમાં રીક્ષાની ચાર કિલોની કંપની ફીટિંગ...
કાકા સામે ભત્રીજાની 1.20 કરોડની ઠગાઈની ફરીયાદ અમરેલી, ભાગીદારીમાં જમીનનો ધંધો કરનાર ભત્રીજાએ તેના કાકા સામે રૂા.૧.ર૦ કરોડની છેતરપીંડી અને...
બે ભાઈઓમાંથી એકને ઝડપી પાડયો હતો અને વિદેશ ફરાર થઈ ગયેલા યોગેશને ઝડપી પાડવા કાર્યવાહી સુરત, શહેરના કતારગામ વિસ્તારમાં દવા...
સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચૂંડના નેતૃત્વ વાળી કોલેજીયમે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદકુમાર અને અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેશભાઈ બિંદલની...
રાજ્યપાલ અને ગૃહ રાજ્ય મંત્રીએ કોસ્ટગાર્ડના બ્રોશરનું વિમોચન કર્યું (માહિતી) ગાંધીનગર, ભારતીય તટરક્ષક દળ-કોસ્ટ ગાર્ડના વીર સૈનિકોએ દૃઢ મનોબળ, ધૈર્ય,...
(એજન્સી)નવી દિલ્હી, કેરળમાં માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરવા સરકારે મોટી જાહેરાત કરી છે. પિનરાઈ...
બજેટમાં સોના-ચાંદી પર ડ્યૂટી વધારવા જાહેરાત કરાઈ છે નવી દિલ્હી, સોનું-ચાંદી ખરીદવા માટે ભારત દેશનાં નાગરિકો વિશ્વભરમાં અગ્રેસર છે.જેનાં પરિણામે...
(એજન્સી)આણંદ, બોરસદમાં વીજ કરંટ લાગવાના કારણે ૧૨ વર્ષના બાળકનું મોત થઈ ગયું છે. બાળક ખેતરમાં બોર ખાવા માટે જઈ રહ્યો...
(એજન્સી)અમદાવાદ, ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએઅને બી.કોમસેમેસ્ટર ૫ની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર લીકની ઘટના બની હતી....
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટને આધારે અમદાવાદથી દુબઇ જઇ રહેલા બાંગ્લાદેશી યુવકને ઇમીગ્રેશન વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યો...
વિઝાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા બે પકડાયા (એજન્સી)અમદાવાદ, અલગ અલગ ન્યુઝ પેપરમાં અમેરિકા, કેનેડા જેવા દેશોના વર્ક પરમિટ વિઝા...
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજ્યની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દી પોતાની મેડિકલ હિસ્ટ્રી અથવા સારવાર રિપોર્ટ સાચવવામાં ઘણી...
(એજન્સી)અમદાવાદ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ મેચની ટેસ્ટ શ્રેણી ૯ ફેબ્રુઆરીથી શરૂ થશે. આ શ્રેણીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખવામાં...
ભારતની સુપ્રીમકોર્ટને અને અમેરિકાની સુપ્રીમકોર્ટને અદાલતી સમીક્ષા કરવાની સત્તા દેશના બંધારણે આપી છે તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે ભારતમાં ૧૯૫૦માં બંધારણ...