Western Times News

Gujarati News

(એજન્સી)અમદાવાદ, ગુજરાતથી ગેરકાયદે રીતે અમેરિકા જનારા લોકો માટે તુર્કી એક મહત્વનો પોઈન્ટ છે. તુર્કી પહોંચ્યા બાદ જ આ લોકોના આગળના...

(એજન્સી)અમદાવાદ, આગામી મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણીમાં ગુજરાતના નેતાઓને પણ પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે....

કર્મચારીઓનું એંગેજમેન્ટ અને પર્ફોમન્સ સુનિશ્ચિત કરતી અસરકારક HR નીતિઓ બદલ કંપનીને મળ્યું સન્માન -મજબૂત ટેલેન્ટ રિટેન્શન સ્ટ્રેટેજીને કારણે કંપનીમાં લાંબા સમયથી કામ કરી રહેલા કર્મચારીઓની સંખ્યા ઘણી અમદાવાદ,  7 એપ્રિલ, 2023: ભારતની...

બાળકોને નાના ટાસ્ક ક્રિએટીવિટી વધારશેઃ કંટાળીને મોબાઈલ પકડાવવાથી એકાગ્રતા ઘટે છે (એજન્સી)લંડન, જાે તમારા બાળકની ઉંમરશ છે વર્ષથી ઓછી છે....

વડોદરા, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા ૪પ વર્ષના કૌસ્તુભ રણજીતસિંહશીંદેે એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ...

વિરપુરના કુંભરવાડી ગામે ઝેરી કોબ્રા સાંપ આવી જતા રેસ્ક્યુ કરાયું (પ્રતિનિધિ) વિરપુર, મહીસાગર વિરપુર તાલુકામાં આવેલ કુંભરવાડી ગામે એક ફળિયામાં...

(પ્રતિનિધી) નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં...

મહિસાગર જિલ્લા ઉપ પ્રમુખ સહિતના ૬૦ જેટલા કોંગ્રેસ હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો (તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) ભાજપ પોતાનો...

પાટણ, પાટણ જીલ્લા કલેકટર તરીકે કામગીરી કરનાર આઈએએસ અધિકારી તરીકે કામગીરી નિભાવનાર સુપ્રીતસિંઘ ગુલાટીની ગાંધીનગર ખાતે બદલી થતા અને તેઓની...

મંુબઈ, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની લોન્ચ ઈવેન્ટ દરમિયાન બોલિવુડ અને હોલિવુડના સિતારા સામેલ થયા હતા. વર્ષોથી બોલિવુડ પર રાજ...

મુંબઈ, તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. જ્યાં તે પુત્રી રશા અને પુત્ર સાથે પહોંચી...

નવી દિલ્હી, પોતાને પીએમઓના ટોચના અધિકારી ગણાવતા કિરણ પટેલની કસ્ટડી જમ્મુ અને કાશ્મીરના સત્તાવાળાઓએ શ્રીનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની સૂચના બાદ...

અમદાવાદ, ખાડિયામાં રહેતા ૨૮ વર્ષીય યુવક યશ પટેલની યુ.એસ. આર્મી ઓફિસર તરીકે પસંદગી થઈ છે. અમદાવાદની મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.