Western Times News

Gujarati News

નવી દિલ્હી, કેનેડાની જસ્ટિન ટ્રૂડો સરકારે શોર્ટ-ફોર્મ વીડિયો એપ્લિકેશન ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો છે. વીડિયો એપ ટીકટોકને સત્તાવાર ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી...

બોલુન્દ્રા સહિતના ૮ ગામમાં દીપડાનો આતંક મોડાસા, અરવલ્લી જીલ્લામાં દીપડાની દહેશત યથાવત જાેવા મળી રહી છે. છેલ્લા એક મહીના કરતા...

“લોક્શાહી મૂલ્યો માટે હિમ્મત અને આદર્શો જાળવવા ભયમુક્તતા જરૂરી છે” – ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સોનિયાબેન...

ત્રણ કરોડનું ટર્નઓવર ધરાવનારને આઈટીના ઓડિટ રિટર્નમાંથી મુકિત મળશે (એજન્સી)સુરત, બે કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીએ ફરજીયાત ઓડીટ સાથેની રીટર્ન...

(એજન્સી)વડોદરા, અફઘાનિસ્તાનમાં અનેકવીધ કારણોસર અંજીરનો પાક ઓછો ઉતરતા ડિમાન્ડ સામે સપ્લાય ઘટતા અંજીરનો ૧ કિલોના ભાવ રૂ.૧,૮૦૦ને આંબી ગયો છે....

અમદાવાદ, સામાન્ય અમદાવાદીઓના રોજબરોજના જીવનમાં સીધી રીતે સ્પર્શતી સમસ્યાઓમાં રખડતાં ઢોર અને રખડતાં કૂતરાંની સતત વધતી જતી રંજાડ છે. 8.46...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રીંગરોડને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એક વાર બુકાનીધારી ગેંગનો આતંક જાેવા મળી રહ્યો છે. The robbers of a...

(એજન્સી)અમદાવાદ, સામાન્ય લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં મોટાભાગના તેલીબિયાંના ભાવમાં ભારે ઘટાડો જાેવા મળ્યો...

આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ પર એન્ડટીવીના કલાકારો રોજબરોજના વાર્તાલાપમાં તેમને ઉપયોગ કરવાનું ગમે તે તેમની માતૃભાષાના તેમના મનગમતા શબ્દો વિશે...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ છત્રપતિ શિવાજી ફલાય ઓવરની નબળી ગુણવત્તાનો મુદ્દો ચર્ચાનો...

અમદાવાદ, જનરલ મેનેજર, પશ્ચિમ રેલ્વે, અશોક કુમાર મિશ્ર રાજકોટ-વેરાવળ મંડલની વિન્ડો ટ્રેઇલિંગ નિરીક્ષણ હાથ ધર્યું. આ દરમિયાન, તેમણે રેલ્વે મંડલ...

(પ્રતિનિધિ) વાપી, વાપી છરવાડા સ્થિત મંજુબેન દાયમા મેમોરિયલ સંચાલિત સંસ્કાર વિદ્યાપીઠ દ્વારા વી.આઈ.એ. ઓડિટોરિયમમાં શાનદાર એન્યુઅલ-ડેની ઉજવણી કરવામાં આવી હતી....

(પ્રતિનિધી) વિરપુર, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ૫૦ ગામના ગ્રામ્ય કક્ષાના પાણી પુરવઠાના ઓપરેટરની વાસ્મો દ્વારા વિરપુર આઇ. ટી.આઇ. ના સહયોગ...

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર ખાતે દેસાઈ સી એમ હાઈસ્કૂલ ખાતે મફત કેમ્પ યોજાયો હતો વિરપુર કેળવણી મંડળ વીરપુર સંચાલિત દેસાઈ સી.એમ....

અમદાવાદ Science City ખાતે ૨૮ ફેબ્રુઆરી થી ૪ માર્ચ સુધી 'સાયન્સ કાર્નિવલ -૨૦૨૩'નું આયોજન (માહિતી) અમદાવાદ, ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા રેલવે સ્ટેશન ખાતે ગોઝારા ટ્રેન હત્યાકાંડની વરસી નિમિત્તે હૂતાત્માઓને શાંતિ માટે ગોધરા શહેરના વીએસપી અને બજરંગ દળના...

(પ્રતિનિધિ) હળવદ, મોરબી શહેરના રતનપર રોડ પરથી એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમમા કોલ કરી જણાવ્યુ હતુ કે એક અજાણ્યા વૃદ્ધા...

(પ્રતિનિધિ) હળવદ, હળવદ શહેર ભાજપની કારોબારી મીટિંગ મળી હતી.જેમા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,બિપીનભાઈ દવે,જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી એ વિવિધ સંગઠનાત્મક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.