Western Times News

Gujarati News

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે ભગવા રંગ ને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે અને...

ત્યારબાદ યુવાપ્રવૃત્તિની ફળશ્રુતિ વિષયક વિડિયો બતાવવામાં આવી હતી. BAPSના વરિષ્ઠ સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ ‘ યુવાનોના વિરલ ઘડવૈયા પ્રમુખસ્વામી મહારાજ’...

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં ભૂલકાંઓના ઉજ્જવળ ભાવિના ઘડતર માટે ઉચ્ચ સ્તરનું શિક્ષણ ખાસ જરૂરી છે. આ માટે...

અમદાવાદ, પોલીસ કમીશ્નર દ્વારા અઠવાડીયામાં ર દિવસતેમની ચેમ્બરમાં ટી મીટીગ યોજવામાં આવે છે. જેમાં શહેરના ડીસીપી અને તેનાથી ઉપરના તમામ...

કોરોનાના ખતરા પહેલા ભારત સંપૂર્ણ રીતે એલર્ટ (એજન્સી)નવી દિલ્હી, રસીકરણ પરની ભારતની નિષ્ણાત પેનલ વિશ્વભરમાં ચેપની વધતા જતા ખતરાને ધ્યાનમાં...

ઘાતક ચાઈનીઝ દોરી સામે હાઈકોર્ટની લાલઆંખઃ હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો, સરકાર ચાઇનીઝ દોરી પર પ્રતિબંધની અમલવારી કઈ રીતે...

(એજન્સી)ભાવનગર, પાલીતાણાના જૈન તિર્થધામ શેત્રુંજય પર્વત પર થોડા દિવસ પહેલા રોહિશાળામાં પ્રભુના ચરણ પાદુકા ની તોડફોડની ઘટના બની હતી. જેનો...

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮ થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧ કરોડ ૬૭ લાખ ૩૮ હજાર ૬૦૦ લાભાર્થીઓએ આયુષ્માન...

(પ્રતિનિધિ) અમદાવાદ, Ahmedabad શહેરમાં ઝાડા-ઉલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુ, કમળાના કેસોમાં વધારો થયો છે.૨૦૨૦ અને ૨૦૨૧ની સરખામણી એ પાણીજન્ય રોગના કેસમાં...

પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે 'યુવાદિન'ની ભવ્ય ઉજવણી ◆ યુક્રેનમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવામાં Bapsનો મજબૂત ટેકો- શ્રી ગજેન્દ્રસિંહ...

સુરત, મધ્ય પ્રદેશથી રોજી રોટી માટે આવેલા પિતા અને ચાર વર્ષીય બાળકી સુરત રેલવે સ્ટેશન આવી પોહચ્યા બાદ બાળકીનું અપહરણ...

રાજકોટ, શહેરમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યાં છે અને મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. હિરાસર જીઆઈડીસીમાંથી દારૂનો...

ગાંધીનગર, ચીનમાં કોરોનાને લઈને વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે, કોરોના સંક્રમણ અને કોરોનાથી થતા મોતનો આંકડો વધી રહ્યો છે. કોરોનાને...

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી તથા દમણ જિલ્લા...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા અને જંબુસર તાલુકાના જાેડાતા ઢાઢર નદીના પુલ ઉપર ગાબડું જાેવા મળતા વાહનચાલકોમાં ગભરાટ જાેવા...

(પ્રતિનિધિ) સેલવાસ, સેલવાસ ના સાયલી ખાતે કેસ્ટ્રૉલ ઇડિયા લિમિટેડનાં સહયોગ થી એમપાવર ફાઉન્ડેશનને સાયલીનાં બાઈફળીયા માં અસાક્ષર પ્રોઢ ભાઈ-બહેનોને અક્ષર-જ્ઞાન...

(પ્રતિનિધિ) નડીયાદ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ખેડા નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા તેમજ ચાર્ટર સબંધી કામગીરી કરવા સુચના...

(પ્રતિનિધિ) હળવદ, સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જગ્યાના સુવિખ્યાત સંત પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે ભારત સરકાર દ્વારા બ્રહલીન...

(પ્રતિનિધિ) ગોધરા. ગોધરાના નગરપાલિકા કચેરી ખાતે છેલ્લા છ દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠેલા નિવૃત પેન્શનરો દ્વારા એક નવતર પ્રયોગ હાથ...

(પ્રતિનિધિ) માણાવદર ક્રિષ્ટલ હાઈસ્કુલ મરમઠના ટ્રસ્ટી સમીરભાઈ પાનેરાના જન્મદિવસ નિમિત્તે મરમઠ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ જેમાં ડૉ. ચિંતન...

(પ્રતિનિધિ) નડિયાદ, સેન્ટ મેરી સ્કૂલમાં ધોરણ ૬માં અભ્યાસ કરતા ૧૨ વર્ષના વિરેન નીરજભાઈ દેવીપુજક અભ્યાસની સાથે સાથે શહેરના વાહનચાલકોની સુરક્ષા...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે એક શેરડીના ખેતરમાં શેરડી ક?ાપવાના મશીનમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.સદ્દભાગ્યે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.