Western Times News

Gujarati News

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં, કુદરતી ગેસનો ઉપયોગ રસોઈ માટે અને ઠંડીમાં ગરમી મેળવવા માટે થાય છે. જાેકે, ગેસના ભંડારમાં થયેલા ઘટાડાને કારણે...

નવી દિલ્હી, ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છૂટાછેડાના સમાચાર હાલ ચર્ચામાં છે. એવું માનવામાં...

નવી દિલ્હી, દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન રવિવારે એક કાર સ્કૂટી પર સવાર એક મહિલાને ટક્કર માર્યા બાદ...

વોશિંગ્ટન, ચીન તાઈવાન સામે યુદ્ધ માટે પોતાની સેનાને તૈયાર કરી રહ્યું છે. યુએસ આર્મીના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને પૂર્વ રાષ્ટ્રીય...

પ્રમુખસ્વામી  મહારાજ  નગરમાં  ૨  જાન્યુઆરી, ૨૦૨૩, સોમવારના રોજ યોજાયેલ એકડેમિક કોન્ફરન્સ વિષય: શિક્ષણમાં અધ્યાત્મ. આજે ગુજરાત રાજ્ય મહાવિદ્યાલય શૈક્ષણિક સંઘ...

પ્રમુખસ્વામી મહારાજના અદ્વિતીય સર્જન ગાંધીનગર અને દિલ્લી અક્ષરધામના યુગકાર્યને અંજલિરૂપે અમદાવાદ-દિલ્લી ‘સંપર્ક ક્રાંતિ’ એક્સપ્રેસ ટ્રેનનું નામ હવેથી ‘અક્ષરધામ એક્સપ્રેસ’ કરાશે...

બી. એ. પી. એસ બાળપ્રવૃતિને બિરદાવતા પુરસ્કારો: ·        ૧૯૮૯ - શ્રેષ્ઠ બાળ કલ્યાણ પ્રવૃત્તિ - ગુજરાત સરકાર ·        ૧૯૯૨ -...

ભૂતિયાળ નળધારકો સામે કાર્યવાહી કરવા પાણીના ‘સ્માર્ટ મીટર’ મુકવા જરૂરી અમરેલી, અમરેલી શહેરની દોઢ લાખની જનતાને પીવાનું પાણી રેગ્યુલર જાેઈએ...

દહેગામ, દહેગામ નગરપાલિકામાં વર્તમાન પાલિકા પ્રમુખ પીનાબેન શાહને બદલવાની ઉગ્ર રજુઆત્ેા ભારે હડકંપ મચાવ્યો છે. નગરપાલિકાના ભાજપના જ ૧૩ નગરસેવકોએ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાની દહેશત વચ્ચે સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ અને ચીકનગુનીઆ જેવા જીવલેણ કહી શકાય તેવા રોગના કેસમાં ચિંતાજનક...

(એજન્સી)રાજકોટ , રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રોજે રોજ નવા પાકની આવક થઈ રહી છે. હાલમાં જીરાની આવક શરૂ થઈ છે. આ...

કાશ્મીરના રાજાૈરીમાં આતંકીઓએ સામાન્ય લોકો પર ગોળીબાર કરતા ત્રણના મોતઃ સતત બીજા દિવસે બ્લાસ્ટથી જવાનો એલર્ટ (એજન્સી)શ્રીનગર, જમ્મુ કાશ્મીરના રાજાૈરીમાં...

(એજન્સી)ભાવનગર, ભાવનગરના પાલીતાણામાં ફુડ પોઈઝનિંગની ઘટના બની છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફુડ પોઈઝનિંગની ઘટના બની હતી. ભોજન આરોગ્યા...

(એજન્સી)મહેસાણા, મહેસાણામાં કોઈ ઓટીપી શેર કર્યા વિના કે પછી કોઈ અજાણી લિંકને ખોલ્યા વિના જ એક બિલ્ડરના ખાતામાંથી લાખો રૂપિયાની...

વર્તમાન નાણાકીય વર્ષમાં ત્રીજી વખત રિબેટ યોજના જાહેર થઈઃ અગાઉ બે યોજનામાં કરદાતાઓને રૂ.૫૩ કરોડ રિબેટ આપ્યું (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ...

(એજન્સી)અમદાવાદ, ગુજકેટની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ૬થી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.