ટાર્ટૌસ, સીરિયાના સમુદ્ર ક્ષેત્રમાં મોટી દુર્ઘટના સામે આવી છે. લેબોનેનના પ્રવાસિયોને લઈને જઈ રહેલી એક બોટ બાદ સીરિયાના તટ પાસે...
અમદાવાદ, ચૂંટણીના જાેરશોરથી પ્રચાર ચાલી રહ્યાં છે, મોટાભાગની પાર્ટીએ પ્રચાર માટે સોશિયલ મીડિયાને મોટું માધ્યમ બનાવ્યું છે. ત્યારે આ વચ્ચે...
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના નબીપુર ગામે DGVCL ના બે કર્મચારીઓ અશોકભાઈ પરમાર અને અશ્વિનભાઈ પરમાર ગામમાં સેવાઓ આપી રહયા હતા.તેઓની...
(પ્રતિનિધિ) ભરૂચ, માં શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ભરૂચ જીલ્લામાં પણ વિવિધ સ્થળે નવરાત્રી પર્વને લઈ...
નવીદિલ્હી, કહેવાય છે કે વ્યક્તિ જીવવા માટે ભોજન કરે છે. તો દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો ખાવા માટે જુવે છે. જીવનમાં...
(પ્રતિનિધિ) વિરપુર, આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રી પૈકી આસો મહિનાની નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આગામી દિવસોમાં નવલા...
(માહિતી) અમદાવાદ, ૩૬મી નેશનલ ગેમમાં ગોલ્ડના ગોલ સાથે ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ મેદાનમાં ઊતરવા માટે તૈયાર છે. ગુજરાતની મહિલા ફૂટબોલ...
મોસ્કો, વ્લાદિમીર પુતિનની આર્થિક ઘેરાબંધીની જાહેરાતની અસર યુક્રેન અને પશ્ચિમી દેશોમાં પડે કે નહીં તે ભવિષ્યની વાત છે, પરંતુ રશિયા...
રાજકોટ, શહેરના કાલાવાડ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં લોખંડ ભરેલો ટ્રક હાઇવે પરદ્ઘ પલટી મારી ગયો હતો....
જામનગર, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળાફાંસા...
રાજકોટ, આજે શહેરમાં અકસ્તામની બે જબરદસ્ત ઘટના સામે આવી છે. શહેરના કાલાવડ રોડ ઉપર વહેલી સવારે પંજાબ દા ઢાબાની સામે...
મુંબઈ, એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, ઇંટો અને પેનલ્સમાં અગ્રણી કંપનીઓ પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે વર્લ્ડ ગ્રીન બિલ્ડીંગ વીક...
ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (ENDs) નાં પ્રતિબંધ પર ફેરવિચાર કરવાની જરૂર મુંબઈ, ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (ENDs) પર પ્રતિબંધના ત્રણ...
લાખણી, સરકાર દ્વારા ગાયો માટે ઘાસચારોના સહાય માટે ૫૦૦ કરોડની જાહેર કરવામાં આવી હતી. જાહેર કરેલી સહાય મામલે ગૌભક્તો હવે...
અમદાવાદ, છૂટાછેડા લેનાર માતાએ તેના પૂર્વ પતિની જગ્યાએ પોતાનું નામ અને અટક ડોક્યુમેન્ટમાં દાખલ કરવાની અરજી કરી હોવા છતાં બાળકના...
માન.મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળ રાજ્યની ૭ મહાનગરપાલીકા તેમજ ૩૩ જિલ્લાઓમાં તા.૨૬-૦૯-૨૦૨૨ના રોજ યોજાનાર રાજ્ય વ્યાપી કાર્યક્રમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર...
મુંબઈ, આમિર ખાન અને રીના દત્તાની દીકરી આયરા ખાન એવા સ્ટારકિડ્સ પૈકીની એક છે જે બોલિવુડની ઝાકમઝોળથી દૂર રહેવાનું પસંદ...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી. પરિણીતી ચોપરા બ્લેક રંગના મેક્સી ડ્રેસ, શૂઝ,...
મુંબઈ, બુધવારે (૨૧ સપ્ટેમ્બર) કરીના કપૂરના ૪૨મા બર્થ ડે પર બ્લેક થીમ પર પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં આલિયા...
મુંબઈ, એક્ટ્રેસ માધુરી દીક્ષિત, ગજરાજ રાવ સ્ટારર ફિલ્મ મજા માનું ટ્રેલર આવી ગયું છે. 'મજા મા'ની વાર્તા પણ ભારે રસપ્રદ...
મુંબઈ, બોલિવૂડ પ્રોડ્યુસર અને કરણ જાેહરના ટોક શૉ કોફી વિથ કરણની અત્યારે સાતમી સિઝન ચાલી રહી છે. આ શૉના લેટેસ્ટ...
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રએ અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૨૨૪.૭૮ કરોડની કમાણી કરી છે. રિલીઝના ૧૩મા...
મુંબઈ, સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ટીવી એક્ટ્રેસ ચારુ અસોપાનું લગ્નજીવન શરૂઆતથી ચર્ચામાં રહ્યું છે. લોકડાઉન વખતે બંને વચ્ચે...
નવી દિલ્હી, કેન્સર એક દુર્લભ પ્રકારની બિમારી છે, જે શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. આ બિમારી શરીરના અવયવોમાં...
નવી દિલ્હી, ભારત અને બ્રિટેન વચ્ચે વેપાર કરારને વધુ મજબૂત કરવા માટે આગામી મહિને પીએમ નરેન્દ્ર મોદી યુકેની યાત્રા પર...