દહેજ પોલીસે મહિલાઓ અને વિધાર્થીઓ માટે સુરક્ષા, સલામતી, આરોગ્ય, આત્મ ર્નિભરતાની દીવાલ રચી (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પોલીસની જાેબ થેન્ક...
(એજન્સી)રાજકોટ, રાજકોટના જાણીતા પટેલ વિહાર રેસ્ટોરન્ટના સંચાલક હસમુખ પાંચાણીએ આજે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હસમુખ પાંચાણીએ વહેલી સવારે...
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ચોમાસાના આગમન સાથે જ પાણી અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યુ છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા પ્રિ-મોન્સુન...
આરોપીના મોબાઈલમાંથી મળ્યા સરખેજના યુવકોના નંબર (એજન્સી)અમદાવાદ, ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસ મામલે કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાયા છે. આરોપીઓના પાકિસ્તાન...
ગાંધીનગર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવા જઈ રહી છે. ત્યારે પક્ષપલટાની મોસમ પણ જામી છે. ખાસ કરીને ઘણ...
અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે આજથી સમગ્ર રાજ્યમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું...
ગાંધીનગર, રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, રાજ્યના ૨૫ લાખથી વધુ...
પોરબંદર, રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ...
ગાંધીનગર, ગુજરાત સરકારના ગૃહવિભાગ દ્વારા વધુ એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.લાંબા સમય બાદ જેલ વિભાગમાં ભરતી થશે. આજે ૮૦૦...
ગાંધીનગર , ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદ શરુ થઈ ગયો છે, પરંતુ હજુ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આતુરતાથી રાહ જાેવાઈ...
અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ૯%ના વ્યાજ સાથે ૪.૫ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો અમદાવાદ , કોર્ટ કેસ લાંબા...
અમદાવાદ, ભારતમાં કારોબાર કરતી ચાઈનીઝ કંપનીઓ પીઁએમએલએસંદર્ભે સરકારના રડારમાં છે. શાઓમી બાદ હવે ભારતમાં કારોબાર કરતી વધુ ચાઈનીઝ કંપનીઓ ઈડીના...
મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગામી શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ...
મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે ખુલાસો કર્યો હતો કે, ગયા મહિને રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી તેમના માટે શિવસેના સામે...
મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ચાલી રહેલુ રાજકીય યુદ્ધ રોકાયુ નથી. વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ જીત્યા...
શ્રીનગર , અમરનાથ યાત્રાની શરુઆત થયા બાદ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં દેશના અલગ-અલગ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ...
મુંબઇ, ભારતમાં સોનાની આયાતમાં જૂન મહિનામાં ત્રણ ગણી વૃદ્ધિ થઇ છે. આંકડાઓ મુજબ જૂન મહિનામાં ૪૯ ટન સોનાની આયાત થઇ...
કેવાયસીના નિયમોનું પાલન ન કરવા બદલ બેન્કોે દંડાઈ: બેંકિંગ રેગ્યુલેટરે કોટક મહિન્દ્રા બેંક પર ગ્રાહક સુરક્ષા અને લોન અને એડવાન્સિસ...
નવી દિલ્હી , સીબીએસઈ બોર્ડની પરીક્ષાના પરિણામોની રાહ વધુ લાંબી થઈ શકે છે કારણ કે બોર્ડ દ્વારા સંકલન પ્રક્રિયા હજી...
વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટરોને હવે આંતરરાષ્ટ્રીય અને ટોપ લેવલ ડોમેસ્ટિક મેચો માટે પુરૂષ ક્રિકેટરોની સમાન વેતન મળશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે...
એડજેબ્સ્ટન, જાેની બેરસ્ટો અને જાે રૂટની શાનદાર બેટિંગથી ઈંગ્લેન્ડે ૫મી ટેસ્ટ ૭ વિકેટથી જીતી લીધી અને ભારતનું સિરીઝ જીતવાનું સપનું...
હુબલી , સરલ વાસ્તુ એક્સપર્ટ ચંદ્રશેખર ગુરુજી ઉર્ફે ચંદ્રશેખર અંગદીનું ધોળા દિવસે ચાકૂના ઘા ઝીંકીને મર્ડર કરી દેવાયું છે. કર્ણાટકના...
એડબેજ્સ્ટન, હાલમાં ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહનું નસીબ તેને સાથ આપી રહ્યું છે. રોહિત શર્મા કોરોના પોઝિટિવ આવ્યા બાદ ટેસ્ટ મેચની...
ગાંધીનગર, ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો છે. સોમવારે રાજ્યમાં ૪૧૯ કોરોનાના નવા કેસ સામે આવ્યા હતા, પરંતુ એક...
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં સતત પાંચમા દિવસે ૧૩ હજારથી વધુ કેસ નોંધાયા છે....