Western Times News

Gujarati News

લંડન, બ્રિટનમાં વડાપ્રધાન પદ માટે લિઝ ટ્રૂસ અને ઋષિ સુનક વચ્ચે ગાઢ સ્પર્ધા છે. જાે કે તમામ સર્વેમાં ઋષિ સુનક...

નવીદિલ્હી, ૧૫ ઓગસ્ટે દિલ્લીમાં આયોજિત થનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી પર આતંકવાદી હુમલાનુ જાેખમ તોળાઈ રહ્યુ છે. ઈન્ટેલિજન્સ બ્યુરોએ દિલ્લી પોલિસને...

ભરૂચ, વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિના વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં દિવંગત અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે રાજકારણમાં...

દહેરાદુન, ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે આકાશ આફત લાવ્યું છે. પહાડો તેમજ મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે નુકસાનના અહેવાલો છે. દિવસભર વરસાદના...

વોશિગ્ટન, રશિયાએ ઉઠાવેલા વાંધા વચ્ચે ફિનલેન્ડ અને સ્વીડનને અમેરિકાએ નાટોના સભ્યપદની મંજૂરી આપી દીધી છે. તેના માટે અમેરિકી સંસદના ઉચ્ચ...

બોટાદ, જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા હરિ ભક્તો દેશ અને વિદેશથી અહીં આવતા હોય...

દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પત્નીએ જ પતિની હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. સલાયા નજીક આવેલા કોઠા વિસોત્રી...

અમદાવાદ, ડીગ્રી ડિપ્લોમાં કોલેજાેમાં વિધાર્થીઓના અભ્યાસ બાબતે ચાલતી લાલીયાવાડી સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એક્શન મોડમાં આવી છે. જીટીયુ (ય્‌ેં) દ્વારા...

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જુલાઈ ૨૦૨૨માં લેવાયેલી...

દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે વડોદરા-મુંબઈ એકસપ્રેસ-વે ના નિર્માણકાર્યની...

મુંબઈ,  ૨૦૧૨માં રિલીઝ થયેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકનારી આલિયા ભટ્ટ એક વર્સેટાઈલ એક્ટર તરીકે ઉભરાઈને...

રાજ્ય વ્યાપી તિરંગા પદયાત્રાનો આજે સુરત ખાતેથી પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત રાજ્યની...

મુંબઈ, એક્ટ્રેસ રવીના ટંડન પોતાની અદાઓથી ફેન્સને દિવાના બનાવવાનુ જાણે છે. લેટેસ્ટ ફોટોમાં એકવાર ફરીથી તેનો ગ્લેમરસ લૂક જાેવા મળ્યો...

બર્મિંઘમ, કોમનવેલ્થ ગેમ્સ-૨૦૨૨મા ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે. ભારતની જૂડિકા તુલિકા માને જૂડો ૭૮ કિલો વર્ગમાં સિલ્વર મેડલ...

રાજકોટ,  મંગળવારે રાત્રે 2 વાગ્યા આસપાસ રાજકોટના અત્યંત પોશ ગણાતાં એવા અમીન માર્ગ પર આવેલી ચિત્રકૂટધામ સોસાયટીમાં રિદ્ધિ સિદ્ધિ બંગલોમાં...

નવી દિલ્હી, ભારતમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં ૩૧ વર્ષની એક મહિલાને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. તે જ સમયે,...

એમેઝોન ઈન્ડિયાએ તહેવારની મોસમ પૂર્વે ગુજરાતમાં ગ્રાહકોનાં પેકેજીસનું આંતરશહેરી પરિવહન મજબૂત બનાવ્યું ભારતીય રેલવે દ્વારા ગ્રાહકોનાં પેકેજીસની ડિલિવરી કરવાની સક્રિય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.