Western Times News

Gujarati News

Search Results for: ટિ્‌વટ

લખનૌૈ,  અપના દળ (કમેરાવાદી)ના નેતા અને સિરાથુ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પલ્લવી પટેલની તબિયત મંગળવારે રાત્રે અચાનક બગડી હતી....

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના કેટલાક આદેશો વિરૂદ્ધ ટિ્‌વટરે કર્ણાટક હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. કંપનીએ કંન્ટેંટને લઇને સરકારના કેટલાક આદેશોને પરત લેવાની...

ઇસ્લામાબાદ, ભારતમાં પાકિસ્તાનના ચાર દૂતાવાસોના ટિ્‌વટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ દૂતાવાસો પર તેમના ટિ્‌વટર એકાઉન્ટથી...

નવીદિલ્હી, ટેસ્લાના માલિક એલોન મસ્કએ ૯ મેના રોજ તાજમહેલ વિશે ટિ્‌વટ કરીને કહ્યું, ‘આ અદ્ભુત છે, મેં ૨૦૦૭માં મુલાકાત લીધી...

નવી દિલ્હી, દેશભરમાં સતત સાયબર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિઓનો રોકવા માટે મોદી સરકારે મહત્ત્વનો ર્નિણય...

નવી દિલ્હી, રાજકીય પાર્ટી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટિ્‌વટરને ફરિયાદ કરી છે કે ભારતની કેન્દ્ર સરકારના દબાણ હેઠળ...

નવીદિલ્હી, માહિતી અને પ્રસારણ મંત્રાલયના ટિ્‌વટર એકાઉન્ટ સાથે છેડછાડના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી...

નવી દિલ્હી, પરાગ અગ્રવાલ ટિ્‌વટરના સીઈઓ બન્યા છે. પરાગ ભારતીય મૂળનો નાગરિક છે, જેણે આઈઆઈટીબોમ્બેમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. પરાગના સીઈઓબન્યા...

બાંદા, ખેડૂતોના આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતે ભાજપને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે તે ભાજપના ટિ્‌વટરનો જવાબ ટ્રેક્ટર...

નવી દિલ્હી, અફઘાનિસ્તાન પર તાલિબાનના સંપૂર્ણ કબ્જા બાદ લોકોમાં દહેશતનો માહોલ છે. કેટલાક દેશોએ પોતાના નાગરિકોને સુરક્ષિત નીકાળવા માટે એર...

નવીદિલ્હી: દિલ્હીના કેન્ટ વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના મામલામાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર બાળકીના માતા પિતાનો ફોટો...

મુંબઈ: અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રાના જામીન નીચલી અદાલતે નામંજૂર કર્યા હતા અને તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી...

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એલાન કર્યુ કે તે ટેક્નોલોજીના ક્ષેત્રના દિગ્ગજ ફેસબુક, ટિ્‌વટર અને ગૂગલની વિરુદ્ધ કેસ...

નવીદિલ્હી: પીએમ મોદી બુધવારે પોતાના નવા મંત્રી પરિષદનો વિસ્તાર કર્યો છે. આ વિસ્તારમાં કેટલાય નવા ચહેરાઓને સ્થાન મળ્યુ છે. જ્યારે...

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પોતાની વેબસાઈટ પર અલગ દેશ દર્શાવતા મેપને ટિ્‌વટરે હટાવી લીધો છે. વિવાદિત મેપ સામે આવ્યા...

નવીદિલ્હી: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરની મનસ્વીતા દિવસેને દિવસે વધી રહી છે. હવે ટિ્‌વટર દ્વારા હવે દેશના નકશા સાથે ચેડા...

નવીદિલ્હી: નવા આઈટી નિયમો અંગે સરકાર સાથે થયેલી તકરારની વચ્ચે શુક્રવારે ટિ્‌વટરે કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક...

નવીદિલ્હી: નવી દિલ્હીઃ કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદનું ટિ્‌વટર એકાઉન્ટ શુક્રવારે એક કલાક માટે બંધ કરી દેવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.