ઇસ્લામાબાદ, પાકિસ્તાનની નવી સુરક્ષા નીતિમાં ભારત સાથે શાંતિપૂર્વક સંબંધોની વાત કરવામાં આવી છે. પાકિસ્તાનના એક અધિકારીએ કહ્યું કે કાશ્મીર વિવાદને...
અમદાવાદ, ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની લગોલગ પહોંચી ગયા છે, જેને પગલે રાજ્ય સરકાર કોરોનાના વધી રહેલા કેસોનું...
ગાંધીનગર, રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર 11 હજારથી વધુ નવા કેસ આવ્યા છે....
અંબાજી, ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર તારીખ 15 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2022 સુધી દર્શનાર્થીઓ...
કપડવંજ, આર્મીમાં ફરદ બજાવતા કપડવંજ તાલુકાના ઘડિયા ગામના હિતેશ પરમારનું સિક્કીમ ખાતે મૃત્યુ થયું છે. ઘડિયા ગામના બુધાભાઈ પરમારનાં બે...
અમદાવાદ, ૨૦૨૨ના પહેલા તહેવાર એવા ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવા માટે અમદાવાદીઓએ પૂરી તૈયારી કરી લીધી છે. ગુરૂવારે સાંજે કોટ વિસ્તારોમાં...
ગોવાહાટી, દેશમાં કોરોના વાયરસ તેનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. એક પછી એક લોકોને તે તેની ચપેટમાં લઈ રહ્યો છે....
મુંબઇ, મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં એક મોટો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ર્નિણય હેઠળ આદેશ આપવામાં આવ્યો હતો કે હવેથી...
નવીદિલ્હી, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યુરોપમાં ઓમિક્રોનના ૭૦ લાખ નવા કેસો નોંધાયા હતા. જે પખવાડિયામાં બમણાં થઇ ગયા છે તેમ વિશ્વ...
જલપાઈગુડી, બંગાળના જલપાઈગુડીમાં ગુરુવારે સાંજે 5 વાગ્યે મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે. બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ જલપાઈગુડીના ડોમોહાનીની નજીક આવેલા મોએનોગુડીમાં પાટા...
અમદાવાદ, ગુજરાતમાં હાલ સૌથી વધુ ચિંતા પતંગ રસિયાઓને છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે પવન કેવે રહેશે, પતંગ ઉડાવવા મળશે કે...
કોરોના સામેની સતર્કતા અને સજ્જતા માટે આરોગ્યમંત્રી શ્રી એ રજૂ કરેલ રાજ્ય સરકારની તૈયારીઓની વિગત કોવિડ મહામારી સામે નિયંત્રણ મેળવવા...
અમદાવાદ એરપોર્ટ પરથી વિદેશ જતાં મુસાફરોને ભારે હાલાકી-મુસાફરને આર્થિક નુકશાની, સામાજીક પ્રતિષ્ઠા, માનસિક ત્રાસ તથા હાલાકી વેઠવી પડે છે, ખાનગી...
મુંબઇ, દેશમાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા વધારાને કારણે ડિસેમ્બર મહિનામાં છૂટક ફુગાવો વધીને ૫.૫૯ ટકાની પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો...
નાણાંકીય વર્ષ 2022ના પ્રથમ નવ માસની બ્રોડબેન્ડ આવકો વાર્ષિક ધોરણે 51 ટકા વધીને રૂ. 2,978 મિલિયન થઈ અમદાવાદ, ભારતની અગ્રણી...
લખનૌ, ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને એક બાદ એક એક ઝટકા લાગી રહ્યાં છે. ત્યારે શિકોહાબાદના ભાજપનાં ધારાસભ્ય મુકેશ વર્માએ...
નવીદિલ્હી, વર્ષ ૨૦૨૦માં સરહદ પર ઘાતક હિંસાથી સર્જાયેલા તણાવ બાદ ભારતે ચીનની કંપનીઓ પર તમામ નિયંત્રણો લાદી દીધા હતા. જાે...
કમરના વણાંકમાં સમસ્યા હોવાથી યુવક સીધો ઉભો રહી શકતો ન હતો ખાનગી હોસ્પિટલમાં ૧૦ લાખ ખર્ચ કહ્યો: સિવિલમાં નિઃશૂલ્ક સારવાર...
નવીદિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોનાનો વ્યાપ દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. ત્યારે હાલમાં સમગ્ર વિશ્વમાં આવેલાં કોરોનાનાં કેસોની જાે...
બેંગ્લોર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એમ વીરપ્પા મોઈલી કોરોના સંક્રમિત થઈ ગયા છે. વીરપ્પા મોઈલીએ એક ટિ્વટ...
કેપટાઉન, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે જાેરદાર સ્પર્ધા...
ધોરણ 7થી 10 માટે ફ્લેગશિપ સ્કોલરશિપ ટેસ્ટ ‘અનએકેડેમી પ્રોડિજી’ની ચોથી એડિશનની જાહેરાત ભારત, ભારતના સૌથી મોટા લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડેમીએ આજે...
બીજીંગ, શંકાસ્પદ કોવિડ ૧૯ દર્દીઓને રાખવા માટે મેટલ બોક્સની લાઇન પર લાઇન, લોકોને ક્વોરેન્ટાઇન કેમ્પમાં લઈ જતી બસની લાઇન ચીનના...
સુરત, સુરતમાં કોરોનાના વધતા કેસના આંકડાએ કહેર મચાવ્યો છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે. આ વચ્ચે સુરતવાસીઓ માટે મોટી ચેતવણી...
રાજ્યમાં 10 લાખ રોજગારી તકોનું સર્જન કરશે આર.આઇ.એલ. વધુ રૂ. 60,000 કરોડનું રોકાણ ન્યૂ એનર્જી મેન્યુફેક્ચરિંગ - ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યુફેક્ચરિંગ: 1)...