જયપુર, હાઈવે પર જ્યારે કોઈ મોટો અકસ્માત થાય છે ત્યારે આસપાસમાંથી અનેક લોકો મદદ કરવા માટે દોડી આવે છે. ખાસ...
નવીદિલ્હી, ચીનનાં પીપલ્સ લિબરેશન આર્મીની જાેઇન્ટ મીલિટરી બ્રિગેડે તિબેટમાં કેમિકલ, બાયોલોજિકલ અને એન્ટી ન્યુક્લિયર વૉર ફેરનો અભ્યાસ શરૂ કરી દીધો...
નવીદિલ્હી, ભાજપ શાસિત રાજ્યોમાં સબ સલામતના દાવા કરવામાં આવે છે. પરંતુ આ અંગે જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેનાથી...
નવીદિલ્હી, કેબિનેટની બેઠકમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વયમર્યાદા વધારવા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
મુંબઇ, મિસ યુનિવર્સ ૨૦૨૧નો ખિતાબ જીતીને વિજેતા હરનાઝ કૌર સંધૂ બુધવારે મોડી રાતે મુંબઈ પહોંચી હતી. અહીં તેનું ગ્રાંડ વેલકમ...
નવીદિલ્હી, હાલમાં ચાલી રહેલા સંસદના શિયાળુ સત્રમાં સરકાર ક્રિપ્ટો કરન્સી અંગેનું બિલ રજૂ કરે તેની શક્યતા ખૂબ જ ઓછી છે...
ગાંધીનગર, ગુજરાતમાં આજે રાજ્યનાં નવા ૬૮ કેસ નોંધાયા છે. તો ૪૩ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૭,૬૮૭...
ભરૂચ, આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ ૬ આરોપીની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. ભરૂચના ધર્માંતરણના મામલામાં અત્યાર સુધી કુલ ૧૦...
ઘોઘંબા, ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી જીએફએલકંપનીમાં બ્લાસ્ટ અને ત્યાર બાદ આગ ફાટી નીકળવાનીઘટના બની છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો દાઝ્યા હોવાના...
ભોપાલ, ૮ ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નુર ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ ગ્રૃપ કેપ્ટન વરુણ સિંહે ગત રોજ...
સેન્ટો ડોમિંગો, ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રાઈવેટ જેટ ક્રેશ થતા ઓછામાં ઓછા...
અમદાવાદ, ગૌણ સેવાના હેડ ક્લાર્કની પોસ્ટ માટેની પરીક્ષાનું પેપર લીક થવાના મામલેસાબરકાંઠા પોલીસે હિંમતનગરના કેતન નામના શખ્સની ધરપકડ કરી છે....
નવી દિલ્હી, દક્ષિણકાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં ગઈકાલે મોડી રાતથીચાલી રહેલી અથડામણમાં ગુરૂવાર સવાર સુધીમાં ૨ આતંકવાદીઓનો સફાયો કરીદેવામાં...
મુંબઈ, વિરાટ કોહલીએ ગઈકાલે યોજલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે ભારતીય ટીમ મુંબઈથી સાઉથ આફ્રિકાના પ્રવાસે રવાના થઈ હતી. ટીમઈન્ડિયા મુંબઈથી...
લંડન, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જાેન્સને ચેતવણી આપી હતી કે ઓમિક્રોનના કેસ હવે બમણા દરે વધી રહ્યા છે. તેને રોકવા...
નવીદિલ્હી, ઓમિક્રોન ધીમે ધીમે દેશમાં તેની છાપ વિસ્તરી રહી છે. એક યા બીજા રાજ્યમાં દરરોજ ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે....
નવી દિલ્હી, જયપુરમાં યોજાયેલી મોંઘવારી વિરોધી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દેશના પીએમ 24 કલાક વિચારતા હોય છે કે,...
નવી દિલ્હી, લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવની વચ્ચે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે મુલાકાત થવાની શક્યતા છે....
નવી દિલ્હી, બ્રિટનમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના જોખમ વચ્ચે કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. બ્રિટનમાં કોરોનાના દર્દીઓના તમામ રેકોર્ડ તુટી...
અમદાવાદ, હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકા એક્શન મોડમા જાેવા મળી છે . બી યુ પરવાનગી વગર ચાલતા ૧૨૮ રહેણાક...
અમદાવાદ, ગુજરાતમાં અનેક જાેવાલાયક જગ્યાઓ છે. જે બારેમાસ પ્રવાસીઓથી હાઉસફુલ હોય છે. તેમાં જામનગરનુ ફેમસ મરીન નેશનલ પાર્ક પણ છે,...
ગાંધીનગર, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાંથી પેપર લીક થયાનો સનસનીખેજ આક્ષેપ થયા...
અમદાવાદ, સમગ્ર ઉત્તર ભારતમાં પડી રહેલી ઠંડી અને અત્યંત ઠંડા પવનની અસરના કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી...
મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફે ૯ ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી,...
મુંબઈ, જુહી ચાવલા બોલિવૂડની સૌથી બબલી અભિનેત્રીઓમાંની એક છે. ૯૦ ના દાયકામાં, દરેક, નિર્દેશક અને નિર્માતા તેમની સાથે કામ કરવા...
