Western Times News

Gujarati News

ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત એક હુમલાખોરે મોલમાં ઘુસીને ૬ લોકોને ચાકુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરી દીધા હોવાની ઘટના...

નવીદિલ્હી, કોરોનાની ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટેનો કેન્દ્વ અને રાજ્યને આદેશ કર્યો કે ૧૫મી ઓક્ટોમ્બર સુધી દેશની માનસિક હોસ્પિટલોમાં રહેતાં...

કેવડિયા, કેવડિયા માં સરદાર સાહેબના ચરણોમાં ચાલી રહેલી ભાજપની કારોબારીનો આજે બીજાે દિવસ છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રદેશ ભાજપની કારોબારીમાં...

ગાંધીનગર, ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક...

વિજયવાડા, આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે પાંચ આઈએએસ અધિકારીઓને કોર્ટના હુકમનો અનાદર કરવાના કેસમાં જેલની સજા તેમજ દંડ ફટકારતા હડકંપ મચી ગયો...

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં કુદરતનું કાળચક્ર ફરી વળ્યું હતું. જિલ્લામાં વીજ કરંટથી ચાર લોકોનાં મોત થયા હતા. ડીસા ખાતે વીજ કર્મચારી...

વલસાડ, ઇન્ટરનેટ અને ઓનલાઇન બેન્કિંગ ના આ જમાનામાં પોતાના બેંક એકાઉન્ટ કે એ.ટી.એમ કાર્ડ ની માહિતી જાે તમે તમારા અત્યંત...

નવી દિલ્હી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં આતંકવાદ વિરૂદ્ધ 'સેન્ટર ફોર નેશનલ સિક્યોરિટી'નું ગઠન કરાયું છે. આ વિભાગને સ્પેશિયલ...

લંડન, કોવિડ-૧૯ વેક્સિનના બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોને લોન્ગ કોવિડની સંભાવના વેક્સિન ના લેનાર લોકોની સરખામણીએ ૫૦ ટકા ઓછી હોય...

મુંબઈ, બોલિવૂડ અને ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાના અવસાનના સમાચારથી મનોરંજન ઈન્ડસ્ટ્રી ઊંડા શોકમાં સરી પડી છે. માત્ર ૪૦ વર્ષની વયે...

મુંબઈ, લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનાં અચાનક નિધનથી સૌ કોઇ આઘાતમાં છે. સિદ્ધાર્થનાં ગયા બાદ ફેન્સને શહનાઝ ગિલની ચિંતા સતાવી...

નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ના ફેઝ-૧માં દિલ્હી કેપિટલ્સ ટીમે રિષભ પંતની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટીમનો નિયમિત કેપ્ટન...

મુંબઈ, ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અને બિગ બોસની ૧૩મી સીઝનના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના નિધનની ખબર સાંભળીને તમામ લોકો ચોંકી ગયા...

મુંબઈ, ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવી. ગુરુવારે સિદ્ધાર્થનું નિધન થઇ ગયુ હતું. કૂપર હોસ્પિટલનાં ડોક્ટર્સે સિદ્ધાર્થની તપાસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.