Western Times News

Gujarati News

એન્ટીગુઆ પોલીસ ફરિયાદમાં હિરાના વેપારીએ પોલીસે તેની સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કર્યો રોઝોઉ, પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના માસ્ટરમાઇન્ડ મેહુલ...

જાે કોઈની પાસે દ.કોરિયા, અમેરિકા અથવા જાપાનની મીડિયા સામગ્રી જાેવા મળશે તો તેને ફાંસીની સજા અપાશે પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ...

પ્રયાગરાજ: લગ્નમંડપમાં દારુડિયા વરરાજાએ વધારે પડતો રોફ બતાવતા છોકરીવાળાએ તેને જબરો પાઠ ભણાવ્યો હોવાનો એક કિસ્સો યુપીમાં બન્યો છે. અહીંના...

પ્રેમીના લગ્ન બીજે ગોઠવાતાં પ્રેમિકાનું જાેરદાર નાટક ગોરખપુર: ઉત્તરપ્રદેશના ગોરખપુરમાંથી એક પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં અને તેના લગ્ન બીજે...

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ધાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, ગોમતીપુરમાં ઘરમાંથી રુ.૮૦ ખોવાયા હતા, જેથી સાસુને વહુ પર...

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટેની ગાઈડલાઇનમાં ફેરફાર કર્યો છે. આ મુજબ, જે દર્દીઓ કોરોનાનાં લક્ષણો જણાતા નથી...

મહેસાણા: મહેસાણા રેલવે કોલોની પોલીસ લાઇનમાં રહેતાં મહિલા હેડ કોન્સ્ટેબલ કૈલાશબેન નીનામા સહિત પરિવાર વતન ભિલોડાના જાબચિતરિયા ગામેથી મહેસાણા પરત...

પાટણ: ગુજરાતમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. આ ડિગ્રી વગરના તબીબો લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરીને લોકોની જિંદગી સાથે...

ગોધરા: ગાંધીના ગુજરાતના માદક પદાર્થો મળી આવવું સામાન્ય થઇ ગયું છે. દારુ, ગાંજાે, ડ્રગ, કે પછી અન્ય કોઈ પદાર્થ હોય,...

વાપી: વરસથી એકબીજાના દુશ્મન ગણાતા એવા મિત્ર જે ત્રણ માસથી ફરી મિત્ર બની દસ દિવસ અગાઉ વાપીની એક સ્કૂલના મેદાનમાં...

ગાંધીનગર: ગાંધીનગર સેક્ટર ૧૧ સુમન ટાવર સામેના ટ્રાફિક સિગ્નલ પાસે અજાણ્યા બાઈકની પાછળ બીજું બાઈક ઘૂસી જતાં અમદાવાદના યુવાનનું ઘટનાસ્થળે...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના પગલે બંધ કરવામાં આવેલી બીઆરટીએસ-એમટીએસ બસો ફરીથી શહેરના માર્ગો પર દોડવાનો આજથી...

ગાંધીનગર: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ગુજરાતની મુલાકાતે હતાં. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસીએલ)રૂપિયા હજાર કરોડના રોકાણોના ૬ પ્રોજેકટસ વડોદરામાં...

નવીદિલ્હી: ઈંગ્લેન્ડ અને સસેક્સના ફાસ્ટ બોલર ઓલી રૉબિન્સનને આઠ વર્ષ પહેલા વંશવાદ અંગે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ...

કોલકતા: ભાજપ પશ્ચિમ બંગાળના પ્રભારી તરીકે કૈલાસ વિજયવર્ગીયને સ્મૃતિ ઈરાનીને મૂકવા વિચારી રહ્યો છે. બંગાળમાં ભાજપની કારમી હાર પછી વિજયવર્ગીયે...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ફરીદાબાદ નિગમને સોમવારે લક્કડપુર-ખોરી ગામના વન ક્ષેત્રમાં આવેલા તમામ ઘરો ૬ સપ્તાહની અંદર તોડી નાખવાનો આદેશ આપ્યો...

જામનગર: આજે જામનગરના મહાપ્રભુજીની બેઠક રોડ પર આજે સવારે શાળાએ જઇ રહેલી શિક્ષીકા પત્નીને આંતરીને છરીના ઘા ઝીંકી દઇ પતિ...

પટણા: ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહારની શાખાએ ૩૮ જિલ્લાઓમાં ફેલાએલા પોતાના ૧૦૫ એકમોને યોગગુરૂ રામદેવ વિરૂદ્ધ અલગ અલગ કેસ કરવાનો આદેશ...

નવીદિલ્હી: કોવિદ -૧૯ ને કારણે અનાથ થયેલા બાળકો માટે પી.એમ.કેર્સ ફંડમાંથી શું મદદ કરી તેનો ગયા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.