છોટા રાજનની હાલત અત્યારે સ્ટેબલ છે અને એટલે તેને જેલમાં જ બનેલી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે નવી દિલ્હી, અન્ડર વર્લ્ડ...
સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા પોલિયોની જગ્યાએ બાળકોને ભૂલથી સેનિટાઈઝર પીવડાવવાનો મામલો સામે આવ્યો હતો મુંબઈ, મહારાષ્ટ્રમાં કોરોનાના બેકાબૂ સંક્રમણ પર લગામ...
ઓક્સિજનની ભારે અછતને જાેતા કેન્દ્રએ ઓક્સિજનની સાથે સંકળાયેલા સાધનો સંદર્ભે પણ આ ર્નિણય લીધો નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ઓક્સિજન અને...
મેદાન પર મોટો સ્કોર બની રહ્યો નથી, ત્યાં ૧૬૦-૧૭૦ રન પણ કોઈ ટીમ બનાવી શકતી નથીઃ બેન સ્ટોક્સ નવી દિલ્હી, ...
રમનાનો કાર્યકાળ ૨૬ ઓગસ્ટ ૨૦૨૨ સુધીનો રહેશે નવી દિલ્હી, દેશના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ એન વી રમનાએ શનિવારે દેશના...
વાયુસેના દ્વારા ઓક્સિજન ટેન્કરોને વિમાનો થકી દેશમાં વિવિધ ઓક્સિજન પ્લાન્ટ પર પહોંચાડવાનું શરૂ કરાયું નવી દિલ્હી, દેશમાં કોરોનાની જીવલેણ લહેર...
સિવિલમાં ક્લેરિકલ કામગીરી માટે ફરજ સોંપાઈ-દર્દીના સગાને ડેડ બોડી સોંપવા માટેની કામગીરી કરનારા ત્રણ તલાટી મૃતદેહોને જાેઈને ગભરાઈ પલાયન થઈ...
મેડિકલ ઓક્સિજનની સાથે ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો વપરાશ દર્દીઓ માટે થવા લાગતા આ સ્થિતિનું નિર્માણ અમદાવાદ , કોરોનાની મહામારીમાં દર્દીઓ તથા હોસ્પિટલોને...
લગ્નના બે વર્ષ બાદ જ ખુશીઓથી ભરેલ આ પરિવારને જાણે કોઈની નજર લાગી હોય તેમ કોરોનાનું ગ્રહણ લાગ્યું બનાસકાંઠા, બનાસકાંઠામાં...
રાજ્યમાં ૩૯૬ લોકો વેન્ટિલેટર પરઃ ૬,૪૭૯ લોકો કોરોના વાયરસને મ્હાત આપીને સાજા પણ થયા છે ગાંધીનગર, રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર...
મુંબઈ: નિત્યા સાઉથની તે એક્ટ્રેસ છે જે તેનાં લૂકથી નહીં પણ તેનાં દમદાર અભિનયથી લોકોને તેનાં દિવાના બનાવી દે છે....
મુંબઈ: મોહિત શર્માની ફિલ્મ ક્રૂકથી વર્ષ ૨૦૦૭માં બોલિવૂડ ડેબ્યૂ કરનારી નેહા શર્મા બિહારનાં ભાગલપુરમાં જન્મી છે. નેહા બોલિવૂડની સાથે સાઉથની...
મુંબઈ: દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હાલ પોતાના લગ્નજીવનમાં ખુબ ખુશ છે પરંતુ તેના અફેર ચર્ચામાં રહેતા આવ્યા છે. અફવાઓના બજારમાં...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ ટેલેન્ટેડ અને સક્સેસફૂલ એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ છે સાથે જ તે તેનાં બોલ્ડ અવતારને કારણે પણ...
મુંબઈ: સલમાન ખાન ફિલ્મોમાં કિસિંગ સીનથી દૂર રહેતો જાેવા મળે છે. જાેકે તેની પાછળનું કારણ શું તે સવાલ દરેક ચાહકના...
મુંબઈ: કાંટા લગા ગર્લ' અને બિગ બોસ ૧૩ ફેમ શેફાલી જરીવાલા થોડા દિવસ પહેલા પતિ સાથે માલદીવ્સના વેકેશન પર ગઈ...
મુંબઈ: એક્ટર અપૂર્વ અગ્નિહોત્રી ટૂંક સમયમાં ટીવીના નંબર ૧ શો 'અનુપમા'માં જાેવા મળવાનો છે. સુધાંશુ પાંડે કે જે સીરિયલમાં વનરાજનો...
મુંબઇ: દેશમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપની વચ્ચે અમીર ભારતીયો દેશ છોડીને યુએઇ જવા લાગ્યા છે. તેની વચ્ચે યુએઇ માટે ટિકીટના...
નવીદિલ્હી: ભાજપના નેતાઓ અને કાર્યકરો ચૂંટણીમોડમાં હતા અને કોરોના ત્રાટકી ગયો. એ પછી હવે ભાજપ ડેમેજકંટ્રોલની સ્થિતિમાં આવી ગયો છે....
પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત, સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યના પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ...
ચંડીગઢ: પંજાબમાં ૨૦૨૨માં યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા દરરોજ રાજનીતિમાં કોઇને કોઇ સનસનાટી મચી રહી છે તેમાં સૌથી પહેલા રાજનીતિમાં જાે...
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહી છે. સંચારબંધી લાગુ કરવા છતાં કેસોના નિયંત્રણમાં નહિં આવતાં ના છુટકે રાજ્યસરકારે...
કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીના આઠમા તબક્કાના ૨૮૩ ઉમેદવારોમાંથી ૬૪ની વિરૂધ્ધ અપરાધિક મામલા દાખલ છે.તેમાંથી ૫૦ની વિરૂધ્ધ ખુબ ગંભર અપરાધિક મામલા...
નવીદિલ્હી: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન,...
નવીદિલ્હી: કોરોના વાયરસની વેક્સીનની કિંમતો વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધુ છે...
