Western Times News

Gujarati News

Search Results for: ગણિત

"શિક્ષણ", "શિક્ષા" કે "કેળવણી" જેવા શબ્દો આજના આધુનિકતાના જમાનામાં "એજ્યુકેશન" માં પરિણમી રહ્યા છે. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર હેઠળ શિક્ષણનું...

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અમદાવાદના  સુભાષબ્રીજ ખાતે ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સંચાલિત ' ગુરુકુલમ્ 'માં બાળકોનો કરાવ્યો મંગળ પ્રવેશ આર્ય...

ધોરણ ૧૧ સાયન્સમાં પ્રવેશની કાર્યવાહી શરૂ અમદાવાદ, ધોરણ ૧૧ સાયન્સમાં પ્રવેશ માટે આજથી કાર્યવાહી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેના...

ભુજ, કચ્છમાં શિક્ષકોની બદલી પ્રક્રિયા હાથ ધરાતા શિક્ષકોની મોટી ઘટ પડી છે. માધ્યમિક શાળાઓમાં ૮૭ તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ૩૪...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો 10 ના પરિણામ નોલેજ ગ્રુપ,નડિયાદ ફરી એકવાર સફળતાના શિખર પર છે. નોલેજ ગ્રુપ,નડિયાદનાં...

ગત વર્ષે ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે શરૂ કરેલા પ્રવેશોત્સવ અને...

(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરા અને મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે...

સમર કેમ્પમાં ભાગ લીધેલ બાળકોએ કલેક્ટર ડો.મનીષકુમારની શુભેચ્છા મુલાકાત લીધી. જીલ્લા કલેક્ટર ડો.મનીષકુમારએ બાળકો સાથે સંવાદ કરી બાળકોની વાતો સાંભળી....

મુંબઈ, મહારાષ્ટ્રમાં ૬ રાજ્યસભા સીટો પર ૧૦ જૂને ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકોનું ગણિત જાેઈએ તો ભાજપ સરળતાથી ૨ બેઠકો...

ફેફસા ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા મારા દિકરાના અંગોનું દાન કરવું ગૌરવપૂર્ણ ક્ષણ : સમાજમાં જરૂરિયાતમંદને અંગદાનથી નવજીવન આપવું...

નવીદિલ્હી, રાજ્યસભાની ૫૭ બેઠકો માટે ૧૦ જૂને મતદાન થવાનું છે. આ સાથે જ સાંસદોના રાજીનામાને કારણે તેલંગાણાની એક સીટ પર...

જયપુર, રાજસ્થાનમાં રાજ્યસભાની ૪ બેઠકો ખાલી થવા જઈ રહી છે. કોંગ્રેસ ૩ સીટો જીતી શકે છે. રાજ્યસભાની ચૂંટણીમાં એક બેઠક...

અત્યાર સુધી ગામમાંથી માત્ર એક જ વિધાર્થીએ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કર્યો છે અને તેને પગલે શાળામાં અદ્યતન "ક્ષિતિજ સાયન્સ લેબ"...

 નોલેજ ગ્રુપ , નડિયાદના 5 A1 ( મેરીટ ) મેળવતા વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન ...... સતત સર્વોચ્ચ સચોટ પરિણામની પરંપરા...

મુંબઈ, ચેન્નાઈ સુપરકિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે દિલ્હી કેપિટલ્સવિરુદ્ધ ૯૧ રનથી જીત મેળવ્યા પછી એક મોટું નિવેદન આપ્યું છે....

પ્રાથમિક શિક્ષણના જ્ઞાનની ગંગોત્રી, જ્યાંથી વહે છે તેવુ વઘઇનુ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે શિક્ષકોની કાશી: અહેવાલ : મનોજ...

કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રધાનો, શ્રેષ્ઠીઓ, દાતાઓ , કાર્યકર્તાઓ પધારશે.   પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે....

નવી દિલ્હી, વિશ્વની સૌથી લાંબુ આયુષ્ય જીવનાર વ્યક્તિએ અંતે આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. કેન તનાકાનું સોમવાર 25મી એપ્રિલ, 2022ના રોજ...

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત Council On Science And Technology, Gandhinagar દ્વારા લોક વિજ્ઞાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા...

કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ભાવનગર દ્વારા તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૨ના રોજ...

ભાવનગર, રાજ્યમાં એનેકવાર શાળાથી માંડીને સરકારી ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના મામલા પ્રકાશમાં આવ્યા છે. પરંતુ ભાવનગરની તળાજાની નેસવડ પ્રાથમિક...

હાંસોટ ,જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની જીણોદ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ-૮ નાં બાળકોએ શાળાનાં ગણિત-વિજ્ઞાન વિષયનાં શિક્ષક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.