Western Times News

Gujarati News

Search Results for: કોર્ટ

નવી દિલ્હી, ભારતમાં ઓટો ફાઈનાન્સનો બિઝનેસ જે રીતે વિસ્તર્યો છે તેની સાથે સાથે ગેરકાયદે રિકવરી એજન્ટોનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો...

...રૂલ્સ-૨૦૦૫ ના ભંગને લઈને બઢતી રદ થતાં સુપ્રિમ કોર્ટમાં ‘અપમાનિત’ ના મુદ્દાને નામે થયેલી પીટીશન ગ્રાહ્ય રાખશે ?! વકીલોમાં શરૂ...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક વૃદ્ધનું ગન લાઇસન્સ રીન્યુ ન કરવા માટેના સરકારના ર્નિણયને એ આધારે રદ કરી દીધો કે, અરજદાર...

હાઈકોર્ટને દસ્તાવેજાે ન આપી ગેરમાર્ગે દોરનારા અરજદારોને રપ૦૦૦નો દંડ (એજન્સી)અમદાવાદ, સોલા વિસ્તારમાં આવેલા મીડલ ઈન્કમ ગ્રુપ એમઆઈજીના સૂર્ય એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટના...

ગાંધીનગરમાં ૭૧૩૮ સ્ક્વેર મીટરમાં રૂ. ૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન કોર્ટ ભવનનો શિલાન્યાસ કર્યો મજબૂત ઈન્ફાસ્ટ્રક્ચર નિર્માણથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની...

અમદાવાદઃ અમદાવાદમાં નરોડા ગામના 2002ના રમખાણ કેસમાં વિશેષ અદાલત ચુકાદો સંભળાવ્યો છે. 100થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવી. કોર્ટ...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટએ એક કિસ્સામાં મહત્વની સુનાવણી કરતાં કહ્યું છે કે લગ્ન બાદ સેટલ ડાઉન થવામાં સમય લાગે છે,...

અમદાવાદ, મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરાશે. કિરણના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાશે. કિરણ પટેલ ૧૫ એપ્રિલ સુધી રિમાન્ડ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે  કર્ણાટકમાં નીચલી કોર્ટના જજને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે, સુપ્રીમ કોર્ટે એમ પણ કહયું કે કોઇપણ...

ગુજરાત હાઈકોર્ટના એકિટગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈનો દૃઢ નિર્ધાર (એજન્સી)અમદાવાદ, ડાંગ જીલ્લાનાં આહવામાં નવનિર્મીત કોટ બિલડીગનું ગુજરાત હાઈકોર્ટના એકટીગ ચીફ જસ્ટીસ...

(પ્રતિનિધિ)નડિયાદ, કઠલાલ તાલુકા ના મીરજાપુર નજીકથી પસાર થતા અમદાવાદ ઈન્દોર હાઇવે પર થી પોલીસે ત્રણ વર્ષ અગાઉ બાતમીના આધારે ટ્રક...

અમદાવાદ, એક રેર કેસમાં ગુજરાત હાઈકોર્ટે પીડિતાના મૃત્યુના મૃત્યુ પહેલાંના નિવેદનને સમર્થન આપતા એક હત્યાના કેસમાં નિર્દોષ છૂટવાના ૨૮ વર્ષ...

સુપ્રિમ કોર્ટના જસ્ટીસ કે. એમ. જાેસેફ અને જસ્ટીસ બી. વી. નાગરત્નાનું ગંભીર અવલોકન રાજકારણીઓ રાજકારણમાં ‘ધર્મ’ જાેડે છે ત્યાંથી સમસ્યા...

મુંબઇ, બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે વિધવાના પુનઃવિવાહના આધાર પર મોટર દુર્ઘટનાના દાવાથી ઈન્કાર કરી શકાય નહીં. ન્યાયમૂર્તિ એસજી ડિગેએ વીમા...

નવીદિલ્હી, દિલ્હીના છાવલા વિસ્તારમાં વર્ષ ૨૦૧૨ માં થયેલી એક સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલે ત્રણ લોકોને છોડી મુકવામાં આવેલ અરજીની...

અમેરિકામાં ગુન્હાની ક્રુરતા જાેઈ ફાંસીની પધ્ધતિ નકકી થાય છે ?! અને બ્રિટનમાં રદ થયેલી ફાંસીની સજા ફરી લાગુ કરવા કેસ...

(એજન્સી)અમરાવતી, આંધ્ર પ્રદેશની હાઈકોર્ટે હાલમાં જ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે જાે કોઈ સાસુ તેની પુત્રવધૂને...

નડીયાદમાં પત્નીને ગોળી મારી પતિએ કરેલી હત્યા એ સમગ્ર માનવ સમાજે ગંભીર નોંધ લઈ વધુ આવા ગુન્હા ન બને તે...

નવી દિલ્હી, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ રવિવારે ભારતીય વકીલોને ખાતરી આપી હતી કે વિદેશી વકીલો અને કાયદાકીય સંસ્થાઓને કોઈપણ કોર્ટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.