Western Times News

Gujarati News

Ahmedabad

આત્મનિર્ભર, સંપન્ન અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે આપણે દરેક યુવાનમાં દેશપ્રેમની જ્વાળા પ્રગટાવવી પડશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે...

(એજન્સી) અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાને લઈને કેન્દ્રો પર શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ...

(એજન્સી) અમદાવાદ, ૧૭ વર્ષની રૅપ પીડિતાના છ સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટેની મંજુરી આપતા આદેશમાં હાઈકોર્ટ દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યુ...

અમદાવાદ, ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં ડીંગુચાના પટેલ પરિવારના ચાર સભ્યોના મોત થીજી જવાના કારણે કેનેડાની સરહદે થયા હતા. આ...

અમદાવાદ, એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર પાસેની કેન્ટીનમાં ઉંદર હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈ...

ઝોન-વોર્ડ ઓફિસોમાં ડસ્ટબીન એકબીજા ઉપર થપ્પા કરી મૂકી દેવાયા હોવાથી સમસ્યા સર્જાતી હોવાનું તારણ અમદાવાદ, સ્વચ્છ સર્વેક્ષણમાં સર્વાેત્તમ દેખાવ કરવા...

ફોજદારી કોર્ટ બારના વકીલો પર થયેલા કેસમાં નિસ્વાર્થ ભાવે સહાય કરનારનું જ પત્તુ કાપવાનું ષડ્યંત્ર કોણે રચ્યું?! બારના પ્રમુખ ભરતભાઈ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ઉતરપ્રદેશ સહીત ચાર રાજયોની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર...

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષની લેણી રકમની વસુલાત કરવા માટે મ્યુનિસિપલ દ્વારા મિલકતોને સીલ મારવા સહિતની કડક ઝૂૃબેશ...

(એજન્સી) અમદાવાદ, ચાલુ નાણાંકીય વર્ષ પૂરૂ થાય તે પહેલાં બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાત કરવા માટે કમર કસીને સીલ ઝંૂંબેશમાં લાગેલા...

(એજન્સી) અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર૮ માર્ચથી લેવામાં આવનારી ધો.૧૦ અને ૧રની પરીક્ષા વખતે વર્ગખંડની...

(એજન્સી) અમદાવાદ, રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજાેમાં ઓફ લાઈન શિક્ષણ શરૂ થઈગયુ છે. છતાં હજુ સુધી શહેરની સમરસ હોસ્ટેલ...

અમદાવાદ, લગભગ ચાર વર્ષથી જેલમાં રહેલા માફિયા અતીક અહેમદ સાબરમતી જેલમાં ગંગા-જમુની તહજીબની હોળી રમી રહ્યા છે. એવી પણ ચર્ચા...

અમદાવાદ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં MAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ચાર અન્ય વિદ્યાર્થીઓ પર છેડતીનો આરોપ મૂક્યો છે....

જ્યારે મહિલાઓમાં વંધ્યત્વ માટે પીસીઓએસ અને ફેલોપિયન નળી બંધ થઈ જવી મુખ્ય કારણો છે, ત્યારે પુરુષોમાં વંધ્યત્વ માટે શુક્રાણુઓ ઓછી...

અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત વિકાસકાર્યોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે...

સલામ ગુજરાતે ભૂતકાળ બની ગયો છે? નરોડા પોલીસ સ્ટેશનમાં કહેવાય છે રૂપિયા ૨૦૦૦ માં બાટલી નહિ પોટલી આવે?! તસવીર ભારતની...

સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને પ્રોજેકટર પર ફીલ્મ નિહાળી (એજન્સી)અમદાવાદ, ઘાટલોડીયામાં આર.સી. ટેકનીકલ રોડ પરના અક્ષય એપાર્ટમેન્ટ પરિસરમાં હિન્દી ફિલ્મ કાશ્મીર...

બોપલ, શીલજ, આંબલી, ઘુમા, મકરબા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક- પાર્કિંગ સમસ્યા ગંભીર બને તે પહેલા તંત્ર ચેતે નવા નિતિ-નિયમોને પ્રજાએ સહકાર...

અમદાવાદ ખાતે આયોજિત 'ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા'ની મેમ્બર્સ મીટમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.