Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યો શખ્સ ફોન કરીને રથયાત્રામાં આઈએસ  સાથે સંકળાયેલો શખ્સ અડચણો ઉભી કરશે એવી...

ચાંદખેડા વિસ્તારમાં વિસત પેટ્રોલ પંપ પાસે બનેલી ઘટના (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર બાઈક પર સ્ટંટ...

દસ લાખનું દહેજ માંગી જબરદસ્તી ગર્ભપાત કરાવતાં મહીલાએ સેટેલાઈટમાં ફરીયાદ કરી  : જ્યારે સાસરીયાઓએ પરીણીતાને ઘરની બહાર કાઢી મુકતાં તેને...

થલતેજ રોડ પર ટેલિકોમ કંપનીના ડીસ્ટ્રીબ્યુટર પાસેથી રાજસ્થાનના પિતા-પુત્ર સાથે ૮ શખ્સોએ રૂપિયા પડાવી કંપની બંધ કરી દીધીઃ વસ્ત્રાપુર પોલીસે...

અમદાવાદ : જી રોડ પર આવેલી એક કંપનીમાં જાેડાયેલા કર્મચારીએ સારી વર્તુણૂક રાખતા કંપનીએ તેને ઉચ્ચ હોદો આપ્યો હતો અને...

ભાડજમાં વારસાઈમાં મળેલી કરોડોની જમીનમાંથી બહેનોના નામો કમી કરાવવા ભાઈઓએ તલાટી સાથે સાંઠગાંઠ કરી અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીના રોજ...

અમદાવાદ : રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે ખાલી યોજાનારી ચૂંટણી માટે રાજ્ય રાજકીય માહોલ ગરમાયો છે. ગઈકાલે ભાજપે...

સુરત,વડોદરા, રાજકોટ, આણંદ, ડાકોર સિધ્ધપુર, ચાણસ્મા, તથા સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુજરાતમાં મેઘરાજાના આગમન...

દ.ઝોન એસ્ટેટ ખાતાની બલિહારી : બહેરામપુરા ના ગેરકાયદે બાંધકામને ડે.કમીશ્નર બચાવી રહયા હોવાના આક્ષેપ (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

સોનાના ઘરેણા, રોકડ તથા અગત્યના દસ્તાવેજા લઈ જતાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : આર્મીમેનની માતાને પેન્શન...

સીમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીની યુવક સાથે ઉભી હતી ત્યારે કારમાં આવેલાં ચાર શખ્સોએ શારીરિક છેડછાડ કરી યુવકને ઢોર માર માર્યાે અમદાવાદ...

કિડની-ડાયાલિસીસના દર્દીઓ માટે મોટી રાહત - રોજના સેકડોં દર્દીઓને ડાયાલિસીસની સારવારનો લાભ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આઇ.કે.ડી.આર.સી. સંચાલિત નવો...

મુંબઇ : શેરબજારમાં આજે કારોબારના પ્રથમ દિવસે જારદાર મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. વૈશ્વિક બજારોમાં મંદી અને તેલ કિંમતોમાં વધારાની...

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પ્રિમોનસુનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ પ્રથમ વરસાદમાં જ પ્રિમોનસુનની સંપૂર્ણ કામગીરી ધોવાઈ ગઈ હોય...

પ્રિ-મોન્સુન પ્લાન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ દર વર્ષે ચોમાસામાં આજ પરિસ્થિતિ સર્જાય છેઃનિર્ણયનગર ગરનાળું તાજેતરમાં નવું બનાવ્યુ છતાં...

જુગાર રમતા જમાલપુરના ર૦ જુગારીઓ ઝડપાયા- મોબાઈલ, વાહનો, રોકડ અને સહિત પાંચ લાખનો મુદ્દામાલ કબજે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શ્રાવણ...

૭૮ કરોડના ખર્ચે રાણીપ ઓવરબ્રિજ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરવાની તૈયારી થઈ ત્યારે ખબર પડી  પૂલનો છેડો તો ખાનગી જમીનમાં છે ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રીક્ષા ચલાવીને પરીવારનું ગુજરાન ચલાવતા યુવાનનું ખિસ્સામાંથી મુસાફરનાં સ્વાંગમાં આવેલાં ગઠીયાએ વિવિધ સ્થળોએ ફેરવ્યા બાદ ટ્રાફિકમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.