Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પોલીસને વારંવારની રજૂઆત બાદ પણ બુટલેગરો બિન્દાસ દેશી - વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવાનો આક્ષેપ (પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જિલ્લામાં...

સુરત, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે રાજ્યોની સ્કુલો શિક્ષણ વ્યવસ્થાની પીજીઆઈ એટલે કે પર્ફોર્મન્સ ગ્રેડીંગ ઈન્ડેક્સ જાહેર કર્યોહ તો. અને તેમાં ગુજરાતને...

(પ્રતિનિધી) દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ તરકીબો થકી મોટા પાયે વીજચોરી કરાતી હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઇ...

રૂ.પ.૮૦ લાખની ગેરરીતિ આચરાઈ હોવાની પાલિકાના સભ્ય કલ્પેશ હડીયલનો આક્ષેપ ધ્રોલ, ધ્રોલ પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને સંબંધિત કન્સલ્ટન્ટે વિકાસના...

ભાવનગર, મૂળ હરિયાણા અને હાલમાં ભાવનગરમાં આધેવાડા સ્થિત લીલાનેનો ખાતે રહેતા અને અલંગમાં રામ સરોવર નજીક સુભાષ જસવંતરાય મહેતાના પ્લોટમાં...

સેલોદ ગામે સ્મશાનની જગ્યા પર ગેરકાયદેસર કબ્જાે કરાતા વિરોધ (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે આદિવાસી સમાજના સ્મશાનની...

(માહિતી) આણંદ, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વાર દિવસ-રાત બાળકોની માટેની હેલ્પલાઇન-૧૦૯૮ કાર્યરત છે. જે અંતર્ગત આણંદ ચાઇલ્ડ...

રાજકોટ, રાજકોટ જિલ્લામાં શાપર-વેરાવળ, પડવલા, મેટોડા સહિતની જીઆઈડીસીમાં આવેલા કારખાનાઓમાંથી ચોરી કરતી પરપ્રાંતીય સગીર સહિતની ત્રિપુટીને રુરલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ...

અમદાવાદ, પ્રખ્યાત કુબેજેક્સ સોફટવેરને હેક કરીને વેબસાઈટ પર ઓછા ભાવે વેચાણ કરતા સોફટવેર એન્જિનિયરની સાયબર ક્રાઈમે કોલકત્તાથી ધરપકડ કરી છે....

ગાંધીનગર, એશિયાટિક સિંહોનો વસવાટ માત્ર ગુજરાતમાં છે એટલા માટે જ ગુજરાતનો સાવજએ ના માત્ર ગુજરાતની પરંતુ દેશની શાન માનવામાં આવે...

અમદાવાદ, કોરોનાના વધતા કેસોની વચ્ચે હોળી ધૂળેટીના તહેવારની ઉજવણીને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદની ક્લબોમાં પણ આ વર્ષે...

(પ્રતિનિધિ) ગાંધીનગર, કલોલ ખાતે કમિશનર ઓફ મ્યુનસિપાલટી રાજકુમાર બેનીવાલાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા.કુલદીપ...

(પ્રતિનિધિ) ગોધરા, મહીસાગર જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લગ્ન પ્રસંગે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનો વિડીઓ સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં જ...

માળખુ નાનુ બનાવાશેઃ વિરોધીઓને દરવાજાે દેખાડાશેઃ વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો અપાશે (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસને જબરજસ્ત રાજકીય રીતે...

(પ્રતિનિધિ) અમદાવાદ, “પ્રકૃતિનું જતન આપણે જેટલું કરીશું તેટલુ જ પ્રકૃતિ આપણુ જતન કરશે” પ્રકૃતિનું જતન કરવા માટે વૃક્ષારોપણ- હરિયાળી ઉત્તમ...

(એજન્સી) અમદાવાદ, રાજ્યમાં દારૂબંધી માત્ર નામની અને કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદ સહિત ગુજરાતના કોઇ...

(પ્રતિનિધિ) અમદાવાદ, જાહેર સ્થળોએ રાજકારણની ચર્ચા કરનાર સામાન્ય નાગરિક જાણે કે લડાઈ પર ઉતરી આવતા હોય તેવી ખેંચતાણ ચાલતી હોય...

ગાંધીનગર, ગુજરાતમાં સરકારી ઇજનેરી કોલેજાેમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ વર્ગ-૨ની કુલ ૧૪૬૭ જગ્યાઓમાંથી ૧૨૯૨ એટલે કે ૮૮ ટકા જગ્યાઓ...

ગાંધીનગર, અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યનો કોઇ પણ ગરીબ પરિવાર કે નાગરિક ભૂખ્યો ન સુવે...

અમદાવાદ, પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશીયારાનું અવસાન થયું છે. જાન્યુઆરી મહિનામાં તેમની તબિયત અચાનક લથડતાં તેમને અમદાવાદની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.