Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

કેવડિયા, કેવડિયા માં સરદાર સાહેબના ચરણોમાં ચાલી રહેલી ભાજપની કારોબારીનો આજે બીજાે દિવસ છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ પ્રદેશ ભાજપની કારોબારીમાં...

ગાંધીનગર, ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક...

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં કુદરતનું કાળચક્ર ફરી વળ્યું હતું. જિલ્લામાં વીજ કરંટથી ચાર લોકોનાં મોત થયા હતા. ડીસા ખાતે વીજ કર્મચારી...

વલસાડ, ઇન્ટરનેટ અને ઓનલાઇન બેન્કિંગ ના આ જમાનામાં પોતાના બેંક એકાઉન્ટ કે એ.ટી.એમ કાર્ડ ની માહિતી જાે તમે તમારા અત્યંત...

સુરત, સુરતના લીંબાયત નીલગિરિ વિસ્તારમાં એક યુવાનને અચાનક પેટમાં દુખાવો બાદ ઝાડા-ઊલટીની ફરિયાદ સાથે સિવિલ લવાતાં મૃત જાહેર કરાયો હતો....

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી જીલ્લામાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં...

(પ્રતિનિધિ)ભિલોડા, શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે શનીવારે થયેલા ભેદી બ્લાસ્ટમાં એફએસએલ અને પોલીસ તપાસમાં લશ્કરમાં ઉપયોગમાં લેવાતો હેન્ડ ગ્રેનેડ હોવાનું...

ગાંધીનગર, ગુજરાત હાઇકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં મોટો ર્નિણય કર્યો છે. કોરોનાકાળં એડમિશન રદ્દ કરનાર કોલેજાે સામે હાઈકોર્ટ નો દિશા સૂચક ચુકાદો...

આજે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મારૂતિ સુઝુકી કંપનીના ડાયરેક્ટર શ્રી કેનીછીરો ટોયોફુકુએ અમદાવાદ કલેક્ટર શ્રી સંદિપ સાગલેની શુભેચ્છા મુલાકાત લીધી...

દેવગઢ બારીયા, દેવગઢ બારીયા તાલુકાના ઉચવાણ ગામે ગેરકાયદે રેતી માફિયાઓ પર પંચમહાલના ખાણખનીજ વિભાગે દરોડા પાડી ૧ હિટાચી મશીન, ૧૧...

(પ્રતિનિધિ) ભરૂચ, પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર ભાવનો સદી વટાવી ચુક્યો છે.ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવવધારાની સીધી અસર...

અમદાવાદ, ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઇન્ડિયાના સદસ્ય શ્રી ગિરીશભાઈ શાહ સહિતની ટીમે કર્ણાટક સરકારના મહામહીમ રાજયપાલ શ્રીથાવરચંદજી ગહલોત સાથે...

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામે શનીવારે થયેલા ભેદી બ્લાસ્ટમાં એફએસએલ અને પોલીસ તપાસમાં લશ્કરમાં ઉપયોગમાં લેવાતો...

ઈડર, તાજેતરમાં યોજાયેલી ઈડર નાગરિક બેંકના બોર્ડ ઓફ ડીરેકટર્સની ચૂંટણીમાં કુલ ૧૩ ડીરેકટર્સની ચુંટણી કરવાની હતી જેમાં સામાન્ય વિભાગના ૧૦...

ધ્રોલ, જામનગર તાલુકાનાં ફલ્લા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેકમાં નવા આવેલા બેક મેનેજરથી ગ્રાહકોમાં ભારે અસંતોષ જન્મ્યો છે. જાે બેક મેનેજર...

(પ્રતિનિધિ) ભરૂચ, એક કૃષિ વિજ જાેડાણ પાછળ સરકારને થતાં રૂા.૧.૬૦ લાખના ખર્ચની સામે ખેડૂતો પાસેથી માત્ર પાંચ કે સાત હજાર...

આણંદ, ૧૦૦૦ પથારી ધરાવતી શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના તબીબોએ હાલમાં જ એક સૌથી વધારે લેખકો દ્વારા થયેલ અભ્યાસક્રમ માટે ‘સાર્સ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.