Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંદર્ભે જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની સમીક્ષા કરી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ બેડની કોવીડ...

મહેસાણા: મહેસાણાના લિંક રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સોમવારે રાતે ભાટિયા પરિવાર ખેરવા કોવિડ કેર સેન્ટરની કેન્ટિનમાં સેવા બજાવીને...

ગાંધીનગર: પ્રેમલગ્ન બાદ વિખવાદના પગલે પિયરમાં રિસામણે ગયેલી પત્નીની હત્યા કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. પત્નીની હત્યા બાદ યુવકે...

નડિયાદ તાલુકાના નરસંડા ગામ મા છેલ્લા ઘણા દિવસથી વરસતા કોરોના ના કેસ ને લઈ ગ્રામ પંચાયત દ્વારા લોક ડાઉન  અમલમાં...

મોરબી: કોરોનાના કહેર વચ્ચે મોરબી જિલ્લા નવી આફતે દસ્તક આપી છે. મોરબીમાં મ્યુકોરમાઇકોસિસ (દ્બેષ્ઠર્દ્બિઅર્ષ્ઠજૈજ) ના કહેરના એંધાણ વર્તાઈ રહ્યાં છે....

પોતાની ઉમદા અને હંમેશા આધુનિક સેવાકીય કાર્યો થી માત્ર આણંદ શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશ વિદેશ માં...

અમદાવાદ: કોરોનાના કેસમાં વધારો થવાને પગલે અમદાવાદમાં હાલ આંશિક લોકડાઉન જેવી સ્થિતિ હોવા છતાં ગેરકાયદે દારૃ જપ્ત થવાના કિસ્સામાં સતત...

સુરત: સુરત વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જાેવા મળી રહ્યો છે. ૪૫થી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનના બીજાે ડોઝ માટે...

અમદાવાદ: કોરોનાકાળમાં સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર તબીબોએ સરકાર સામે બાયો ચડાવી વર્ષ ૨૦૦૮થી બાકી...

અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં બેસણામાં બેસવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ સામ સામે આવી જતા જાેત જાેતામાં તેમની વચ્ચે પથ્થરમારો શરૂ...

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કારણ જે કપરી સ્થિતિ સર્જાઇ છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે...

સોલા સિવિલમાં પ્રથમ વખત જ પગ મુકનાર જયેશભાઇએ સાજા થયા બાદ સોલા સિવિલને રૂ. એક લાખનું દાન આપ્યું પતિએ સોલા...

વર્તમાનમાં કોરોના મહામારીએ માજા મુકી છે, દિવસે દિવસે કોરોના સંક્રમિત દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે જિલ્લામાં સતત કોરોના દર્દીઓ...

પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં રહેતા હોય અને બહારના જીલ્લામાં વોન્ટેડ હોય તેવા આરોપીઓને સ્થાનિક પોલીસની તેમજ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જીવલેણ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઈન્જેકસનની ભારે અછત વર્તાઈ રહી છે ત્યારે કેટલાક તત્વો આવા...

શહેરમાં કોરોનાની મહામારીએ લોકોને શારીરિકની સાથે માનસિક રીતે પણ પરેશાન કરી દીધા છે. જેને કારણે લોકો ડરના માર્યા જિંદગી ટૂંકાવી...

અરવલ્લી જિલ્લામાં કોરોનાની બીજ લહેર જીવલેણ નિવડી છે અને જિલ્લામાં દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઇ  રહ્યા છે. જિલ્લામાં છેલ્લા એક...

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણ તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજનભાઈ દેસાઈ અને નડીયાદ નગર પાલિકાના ઉપપ્રમુખ...

ગ્રામજનોએ સ્વૈચ્છિક રીતે સરકારશ્રીની માર્ગદર્શિકાઓનું પાલન કરીને કોરોનાને ગામવટો આપ્યો. - સરપંચશ્રી ધીરુભાઈ ઠાકોર પાટણ,  કોરોના મહામારીનું સંક્રમણ વધી રહ્યું...

કડાણા તાલુકાના  ધોળીઘાંટી ગામના અરવિંદભાઇ અખમાભાઇ ખાંટ અને  અને જુનામાળના ભારતભાઇ હીરાભાઇ પગી સામે લગ્‍ન પ્રસંગમાં ગાઇડલાઇન અને જાહેરનામાના ભંગ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.