દિવાળી નિમિત્તે મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર-લોકો માતાજીના કે ભગવાનના દર્શન કરવા મંદિરે પહોંચ્યા અમદાવાદ, ગાંધીનગરના મહુડીમાં વહેલી સવારથી જ ભક્તોનું...
Gujarat
વૃદ્ધાને રિક્ષામાં બેસાડી બે સોનાની બંગડીઓ નજર ચૂકવી ચોરી લીધી અમદાવાદ, શહેરમાં એક તરફ યુવતીઓ કે મહિલાઓ સુરક્ષિત નથી, પણ...
સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તેના જ સહઅભ્યાસી સાથે પ્રેમ થઈ જતા લગ્ન માટે પહોંચી અમદાવાદ, પ્રેમમાં પડેલા પ્રેમીપંખીડા દુનિયાદારીનું ભાન...
પોલીસ અને તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી શ્રીનગર, જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં દિવાળીના દિવસે શંકાસ્પદ ગેસ સિલિન્ડર મળવાથી હડકંપ મચી ગયો છે....
મોદીએ જવાનોને કહ્યું કે મારા માટે વર્ષોથી મારો પરિવાર તમે બધા છો, તમારી વચ્ચે આવવાથી મારી દિવાળીની મીઠાશમાં વધારો થાય...
સોમનાથમાં દિવાળી પર્વમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો-પ્રવાસીઓના ધસારાને જાેતા સ્થાનિક કારીગરો માટે હસ્તકલાની વસ્તુઓના વેચાણ માટેના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા...
ગુજરાતમાં આ વખતે જાેરશોરથી ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીને વિસાવદરમાં ઝટકો લાગ્યો ર્છે જૂનાગઢ, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ...
બોટાદ, રાજ્યના બોટાદ જિલ્લા પોલીસમાં હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ૨૪ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલકાબેને આત્મહત્યા કરી લીધી છે....
રાહુલ-પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજાે ઉતરશે પ્રચાર મેદાનમાં ગુજરાત ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં...
ભદ્રકાળી ચોકમાં ચોરીના બનાવને રોકવા કારંજ પોલીસ સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવચેત કરી રહી છે અમદાવાદ, અમદાવાદના લાલ દરવાજા ભદ્રકાળી...
ભાજપ નેતા બાલ કૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જાેડાયા-બાલ કૃષ્ણ પટેલ ડભોઇ મતવિસ્તારમાં ૨૦૧૨માં ભાજપના ધારાસભ્ય હતા ઃ બાલ કૃષ્ણ પટેલ ભાજપના...
કચ્છ, દિવાળી આવે એટલે ઘરોઘર સાફસફાઈ શરૂ થાય અને ઘરને શણગારવા નવી નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે. હિન્દુ ધર્મની પરંપરા...
૧૦ લાખથી વધારેના ભાવના સોલિટેર અત્યારે સાત લાખમાં ખરીદી શકાય છેઃ સોલિટેર ખરીદવા રસ વધ્યો-સોલિટેરના ભાવમાં ૧૫થી ૩૦ ટકાનો જંગી...
માનગઢ ધામનો લગભગ ૮૦ ટકા ભાગ રાજસ્થાનમાં છે, જ્યારે બાકીના ૨૦ ટકા ગુજરાતમાં પડે છે બાંસવાડા, રાજસ્થાનના આદિવાસી બાહુલ્ય ધરાવતા...
કેપિટોલ હિલ હિંસામાં સંડોવણી બદલ હાઉસ સિલેક્ટ કમિટીએ તેમને સમન્સ જાહેર કર્યા બાદ ટ્રમ્પનું નિવેદન વોશિંગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
ભારતમાં રાજાઓ,મહારાજાઓ સાથે સંજય શ્રવણ દ્વારા "રોયલ એવોર્ડ-2023"-"રોયલ એવોર્ડ-2023" માં દેશભરમાંથી રાજા મહારાજા, રાણી મહારાણી અને પ્રિંસ પ્રિન્સેસ હાજરી આપશે...
મોંઘવારી ભથ્થું ૧ જુલાઈ, ૨૦૨૨થી લાગુ થશે ઃ આ અવસર પર મુખ્યમંત્રીએ કહ્યું કે હું આ કરીને ખુશ છું દિસપુર, ...
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ પ્રણાલીગત ફેરફારો પ્રગતિની સતત અને અસરકારક દેખરેખ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ...
ખોડલધામના નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓની મોદી સાથેની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે રાજકોટ, ખોડલધામના નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓની પ્રધાનમંત્રી...
દિપાવલીના તહેવારો રૂપ ચતુર્દશી નિમિત્તે કપર્દી વિનાયક ગણેશજી અને હનુમાનજીનું પૂજન, વિર હમીરજી પુષ્પાંજલી, કરવામાં આવ્યા (23-10-2022 )પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી...
અમદાવાદના રાયપુરમાં આવેલા શ્રી બાલા હનુમાન દાદાના મંદિર ખાતે કાળી ચૌદસના રોજ વર્તમાનમાં વિશ્ર્વના અનેક દેશોમાં અશાંતિનું વાતાવરણ ઉભું થયું...
*માજી સૈનિક ખુશાલભાઇ વાઢું અને પૂર્વ તા.પં. ઉપપ્રમુખ અને આદિવાસી અગ્રણી દાદરા નગર હવેલીના સાંસદના પિતા શંકરભાઈ પટેલ મોટી સંખ્યામાં...
રણાસણ ગામમાં કાળીચૌદશના શુભ દિવસે અનુસૂચિત જાતિના સ્મશાન ભૂમિનું નવીનીકરણ તથા દેવાધિદેવ મહાદેવની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો. તાજેતરમાં રાજ્ય સરકાર...
અમદાવાદ, DEFEXPO-22, 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડની થીમ સાથે પાથ ટુ પ્રાઇડનું આયોજન 18 થી 22 ઑક્ટોબર દરમિયાન...
વાપી, વાપી સ્થિત ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીમાં વિધાર્થીઓને દરેક રમતો માટે...