Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સેરેબ્રલ પાલ્સી યુનિટના 30 જેટલા ખાસ બાળકોએ વર્કશોપમાં ભાગ લીધો અને કેનવાસ પર વિવિધ રંગો અને ટેક્સચરનો પ્રયોગ કર્યો અમદાવાદ,...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષસ્થાને અમદાવાદ શહેરના ડોમેસ્ટિક સુએજના રીસાયકલીંગ રીયુઝના એજન્ડા અંતર્ગત ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેનશ્રી, મેમ્બર...

ડિજીટલ સિસ્ટમનું બટન દબાવે તો ટ્રેન પહોંચી ગયાનો સંકેત મળતા લોક ખોલવા ડ્રાઈવરને ઓટીએસ મોકલાશે (એજન્સી)અમદાવાદ, કંપનીઓ દ્વારા રેલવેમાં મોકલવામાં...

માસિક પગાર રૂ.૩૩૦૦ અને રૂા.૮૦ હજાર ર્વાષિક ભથ્થું મળે છે ગાંધીનગર, ગયા સપ્તાહે મુખ્યમંત્રીએ અરાજયના જીલ્લા પંચાયતના પ્રમુખો અને ચંુંટાયેલા...

રાજકોટ પોલીસે ધરપકડ કરેલા શખસનું નામ હરેશ ડોબરીયા અને પ્રફુલા ડોબરીયા છે. હરેશ ડોબરીયા દ્વારા ૨૦૧૮માં આ સ્કિમ જાહેર કરી...

સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાંથી ૬ જિલ્લામાં પાણી છોડાયુ (એજન્સી)જામનગર, સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના ૬ જિલ્લામાં નર્મદાનું પાણી...

ગયા વર્ષ કરતાં ર૩ ટકાના વધારા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડનારૂં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ...

(એજન્સી)ભુજ, 'જર જમીન અને જાેરુ' એ કજિયાના છોરુ આ કહેવતને સાચી ઠેરવતી ઘટના ભુજ ખાતે બની છે જેમાં કે.જે.જ્વેલર્સ નામની...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્વાયત સંસ્થા છે જે પ્રજા પાસેથી કર વસુલ કરી પ્રજાલક્ષી કાર્યો કરે છે જેમાં...

(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મુક્તિ...

સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીને પ્રમોશન (એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા ત્રણ આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના અધિક...

ગાંધીનગર, ગુજરાત રાજ્યના નાણામંત્રીએ આજે ૧૫મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું ત્યારે આ બજેટ પર કોંગ્રેસ પક્ષની પહેલી પ્રિતિક્રિયા...

(પ્રતિનિધિ) વાપી, આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા તા. ૨૧/૦૨/૨૩ ના રોજ ૨૩ માં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક...

(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં કેળવણી.ક્ષેત્રે એકધારી પ્રગતિ સાધી રહેલ ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા ૬૪ મા વર્ષમાં મંગલપ્રવેશ...

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ રૂરલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં બનાવેલા ચોરખાનામાંથી ૧૭૩ કિલો ચાંદીના પાયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી...

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીના ૭ ટર્મના વરિષ્ઠ સાંસદ,લોકપ્રિય નેતા દિવંગત મોહન ડેલકરને તા.૨૨ ફેબ્રુઆરીના રોજ બીજી પૂણ્યતિથિ પર સાંસદ...

૧૦ જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં : દિકરીઓને ૯૦ જેટલી ચીજવસ્તુઓ આપી કન્યાદાન કર્યું (પ્રતિનિધિ) વિરપુર, ૨૧૨ વાળંદ સમાજ સમૂહલગ્ન...

પત્નિ મોતિકામ દ્વારા આભૂષણો બનાવી રહી છે જ્યારે પતિ આદિવાસી સંસ્કૃતિને દર્શાવતું પીઠોરા ચિત્રકલાના કલાકાર (માહિતી) વડોદરા, પાશ્ચાત્ય સંસ્કૃતિથી આકર્ષાઈને...

(પ્રતિનિધિ) હળવદ, હળવદ સરકારી દવાખાના પાસે આવેલ હરસિદ્ધિ માઁ મંદિરનો ૧૩મો પાટોત્સવની ફાગણ સુદ ત્રીજના રોજ નવચંડી યજ્ઞ દ્વારા શ્રદ્ધા-ભક્તિ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.