Western Times News

Gujarati News

National

પ્રત્યેક મૃતકના પરિજનોને ૧૫,૦૦૦ પ્રમાણે કુલ મળીને ૯ લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે અમદાવાદ,  હિમાચલમાં વરસાદે છેલ્લા...

લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ, ખાદ્યતેલ અને ઘઉં સસ્તા થાય તેવા એંધાણ-ચૂંટણી પહેલા મોંઘવારી રોકવા સરકાર 1 લાખ કરોડનું ફંડ આપશે...

બીએસએફ સહિત સુરક્ષાદળોએ તલાશી અભિયાન ચલાવ્યું (એજન્સી)ઈમ્ફાલ, થોડાક દિવસોની શાંતિ બાદ હિંસાગ્રસ્ત મણિપુરમાં સવારે ફરી એકવાર હિંસા ભડકી. સૂત્રોના જણાવ્યાનુસાર...

(એજન્સી)અયોધ્યા, રામ મંદિર એક એવો મુદ્દો જે કરોડો હિન્દુઓની આસ્થા સાથે જાેડાયેલો છે. એમ કહીએ કે એક એવો મુદ્દો જે...

(એજન્સી)નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીર મામલે સુનાવણીના ૭મા દિવસે સુપ્રીમકોર્ટે અરજદારોને કહ્યું કે શું તમે કલમ ૩૭૦ ખતમ કરવાની કેન્દ્રની મંશાનું આકલન...

રાહુલ ગાંધી ૨૫ ઓગસ્ટ સુધી રહેશે પ્રવાસે રાહુલ લેહ લદ્દાખમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે અને સામાન્ય ચૂંટણી પહેલા એકતાનો...

પીએમ મોદી-અમિત શાહના ગણિતો અહીં જાય છે ફેઈલ સમ ખાવા પૂરતી પણ એક સીટ નહીં મળે આંધ્રપ્રદેશમાં સરવેમાં અહીં જગન...

તલાટીઓ અને મધ્યાહન ભોજન કર્મચારીઓ સહિત ૧૨ કેડરના કર્મચારીઓ સંભાળશે BLOની કામગીરી ભારતના ચૂંટણી આયોગ મોટો આદેશ ૩ વર્ષ કે...

એરફોર્સે ૨૨૦ થી વધુ લોકોને બચાવ્યા હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે: અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત ...

ભારતના સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે 18 ઓગસ્ટે કર્ણાટકના બેંગલુરુમાં દેશની પ્રથમ 3D-પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. L&T કન્સ્ટ્રક્શને 3D...

ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલુંઃ સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજાેના નિર્માણને...

નવી દિલ્હી, એરલાઈનમાં મુસાફરોની ગેરવર્તણૂકના કિસ્સા કેટલીય વાર બન્યા છે. ક્યારેક કોઈ પેસેન્જર દારુના નશામાં અભદ્ર વર્તન કરે કે હોબાળો...

નવી દિલ્હી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને આપવામાં...

વિજયવાડા, ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે, જાે ભગવાન બાદ વ્યક્તિની રક્ષા કરે છે તો તે ડોક્ટર જ...

શિમલા, હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રવિવારથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે અહીં ભૂસ્ખલન...

(એજન્સી)અમૃતસર, પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતલુજ અને બિયાસ નદીઓના કિનારે આવેલા સેંકડો...

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા ર્નિણય લેવાયા (એજન્સી)નવી દિલ્હી, આજે મોદી કેબિનેટની બેઠક મળી હતી જેમાં ઘણા મોટા ર્નિણયો લેવામાં...

પિતાનું મોત, આરોપી પુત્ર ફરાર બોટાદ જિલ્લા ગઇકાલે હત્યાની ઘટના ઘટી છે, જિલ્લાના ગઢડાના પીપળ ગામમાં પિતા પુત્રને કોઇ વાતને...

મોદી ના રોકી શક્યા પોતાની ખુશી રિકીએ ભારતીય રાષ્ટ્રગીત રજૂ કર્યું, જે તેણે ૧૦૦ બ્રિટિશ રોયલ ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રા સાથે કમ્પોઝ...

રેસ્ટોરાંના વકીલે ફરિયાદીઓ પર વળતો આરોપ લગાવતા તેમણે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતું રેસ્ટોરાંના બે રસોઈયા અને મેનેજરની...

ભારે વરસાદ-ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક ૫૯એ પહોંચ્યો ૨૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું કતલખાનું પણ ધ્વસ્ત થયું છે, ત્યારે અહીં પૂરજાેશમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.