નવી દિલ્હી, આંધ્રપ્રદેશમાં 'અસાની' વાવાઝોડુને લઈને હવામાન વિભાગે ચેતવણી બહાર પાડી છે. આ દરમિયાન પ્રદેશના કાકીનાડા જિલ્લાના કેટલાક વિસ્તારમાં બુધવારે...
National
ભિવાની, એક કહેવાત છે કે, જીવનમાં કશું શીખવા માટે કોઈ પણ ઉંમરે પ્રયાસ કરી શકાય છે. દુનિયામાં એવા ઘણાં ઉદાહરણ...
નવી દિલ્હી, ચક્રવાત અસાની વચ્ચે સમુદ્રમાંથી અચાનક એક એવી વસ્તુ મળી આવી છે, કે જેને જાેઇને લોકોમા કુતૂહલ સર્જાયુ છે....
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૬ મહિના પહેલા કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન બાદ મોટા તહેવારો...
કોચ્ચી, કેરળની એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એક કેસમાં પોક્સોની જુદી જુદી કલમો હેઠળ એક અપરાધીને ૧૦૬ વર્ષની સજા...
નવી દિલ્હી, ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૯૭ નવા કેસ અને...
નવીદિલ્હી, આજે નવી દિલ્હી ખાતે મોદી એટ ૨૦ પુસ્તકનું લોન્ચિંગ થયું હતું. આ પુસ્તકના લોકાર્પણ સમારોહમાં દેશના કેન્દ્રીય ગૃહ સહકારિતા...
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી પર EDએ દરોડા પાડ્યા છે. EDની ટીમ તપાસ માટે...
દહેરાદુન, બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જાે...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે રાષ્ટ્રદ્રોહની કલમને સ્થગિત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચની અદાલતે કેન્દ્ર સરકાર અને અરજીકર્તાની દલીલ...
નવી દિલ્હી, જયારે માતા તેનાં નાના બાળકોને લઈને ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રેનની...
જયપુર, રાજસ્થાનમાં કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ વધુ ઘેરી બન્યું છે. શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કલાકો સુધી વીજકાપ ચાલુ રહે...
નવીદિલ્હી, નવી આબકારી નીતિમાં, ૨૦૨૨-૨૩ની આબકારી નીતિને સૂચિત કરતા પહેલા દરેક વોર્ડમાં ઓછામાં ઓછી બે દારૂની દુકાનો ખોલવાની જરૂરિયાતને દૂર...
નવીદિલ્હી, તિહાર જેલમાં બંધ અલગતાવાદી નેતા યાસીન મલિકે એનઆઇએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. યાસીન મલિક એક અલગતાવાદી નેતા...
પ્રયાગરાજ, પ્રયાગરાજનો નૈની વિસ્તાર હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નગર તરીકે ઓળખાશે. પ્રયાગરાજ એરપોર્ટનું નામ પંડિત દીનદયાલ ઉપાધ્યાય એરપોર્ટ...
દહેરાદુન, ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. પિથોરાગઢ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યાં ભૂકંપ આવ્યો છે તે નેપાળ...
નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ એનડીએમસી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજધાનીના રસ્તાઓના નામ બદલવાની...
પહેલી વાર લખનૌમાં અપોલો મેડિક્સ સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલ્સ અને સરકારી સંસ્થા SGPGI વચ્ચે ગ્રીન કોરિડોરનું નિર્માણ થયું છે, જેમાં 21...
નવી દિલ્હી, તમે વૈજ્ઞાનિકોનો દાવો તો સાંભળ્યો જ હશે કે એક સમય એવો હતો જ્યારે પૃથ્વી પર ડાયનાસોર રહેતા હતા....
નવી દિલ્હી, જ્યારે દરેક વ્યક્તિ યુવાન હોય છે ત્યારે તેને વૈભવી જીવન જીવવાની ઈચ્છા હોય છે. તે પોતાના માટે મોંઘી...
નવી દિલ્હી, સંચાર ક્રાંતિના મસીહા અને હિમાચલ પ્રદેશની રાજનીતિના ચાણક્ય કહેવાતા પૂર્વ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી પંડિત સુખ રામનું નિધન...
નવી દિલ્હી, મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારના ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ...
મુંબઈ, અમેરિકન ફેડરલ રીઝર્વે ગત બુધવારે વ્યાજના દરમાં અપેક્ષિત રીતે ૦.૫૦ ટકાનો વધારો જાહેર કર્યો હતો. આ વ્યાજ દરમાં વૃદ્ધિ...
મુંબઈ, રશિયા-યુક્રેનના યુદ્ધથી સર્જાયેલા ભૂ-રાજકીય તણાવ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજારમાં મોટી અફરા-તફરીનો માહોલ છે અને તેની અસરે...
નવી દિલ્હી, કોંગ્રેસના નવસંકલ્પ ચિંતન શિબિર પહેલા પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે પાર્ટી નેતાઓને નિઃસ્વાર્થ ભાવ અને અનુશાસન સાથે કામ...