Western Times News

Gujarati News

National

જયપુર, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ડિજિટલ માધ્યમથી રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ત્રણ દિવસીય તાલીમ શિબિરના સમાપન...

સુકમા, બચપન કા પ્યાર ગીતથી જાણીતા બનેલો ચાઈલ્ડ સિંગર સહદેવ દિર્દો માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. સહદેવના માથામાં...

નવીદિલ્હી, દિલ્લીથી લઈને કાશ્મીર સુધી ઠંડીનો પ્રકોપ યથાવત છે. મંગળવારે થયેલા વરસાદના કારણે યુપી, એમપી, બિહારમાં ઠંડી વધી ગઈ છે....

લખનૌ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉત્તર પ્રદેશના હાપુડ ગઢમુક્તેશ્વરમાં જાહેરસભા કરી હતી. આ સભા માટે પાર્ટી કાર્યકર્તાઓએ...

પટણા, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરાને જાેતા બિહારની નીતીશ સરકારે મોટો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે...

નવીદિલ્હી, વિશ્વભરમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસ સતત વધી...

નવી દિલ્હી, જાે તમે ક્યારેય ભારતના ઉત્તર-પશ્ચિમી ક્ષેત્રમાં ગયા હશો તો તમે ભારત-પાકિસ્તાનની બોર્ડર જરૂર જાેઈ હશે. કાંટાળા તાર, ચુસ્ત...

મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને સંતોષવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને બાડમેર વચ્ચે 31મી ડિસેમ્બર, 2021થી વિશેષ...

પટણા, બિહારની રાજધાની પટનામાં વોર્ડ સેક્રેટરીઓ પોતાની માંગણીઓને લઇને ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. પોલીસે અહીં વિરોધ કરી રહેલા...

મુંબઇ, ઓમિક્રોનના ખતરાની વચ્ચે દેશમાં ફરી એક વાર કોરોનાનો કહેર દેખાઈ રહ્યો છે. એક બાજૂ જ્યાં બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ ઓમિક્રોનના કારણે ચૂંટણીનું ટેન્સન...

મુંબઈ, દેશભરમાં બુલેટ ટ્રેન યોજનાઓ ચાલુ કરવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં...

નવીદિલ્હી, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના નવા ખતરાને ઘ્યાનમાં લઈને દિલ્હી સરકારે મોટો ર્નિણય લીધો છે. જીઆરએપી ગ્રેડડ રિસ્પોન્સ એક્શન પ્લાન...

કાનપુર, ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી એઆરટીઓ વિભાગનું અદ્દભુત કારનામો સામે આવ્યો છે. એઆરટીઓ કચેરીએ મજૂરના પુત્રના નામે દોઢ લાખનો ટેક્સ જમા કરાવવા...

નવીદિલ્હી, દેશમાં ડ્રગ્સ સામે નિર્ણાયક લડાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત કેન્દ્રથી લઈને જિલ્લા સ્તર સુધી એન્ટી-નાર્કોટિક્સ મિકેનિઝમનો...

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે એવિએશન સેક્ટર પરનુ સંકટ વધી ગયુ છે. આખી દુનિયાની એરલાઈનો પર હવે ઓમિક્રોનના કારણે...

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એક જ દિસમાં કોરોનાની બે વેક્સીન અ્ને એક એન્ટીવાયરલ...

લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કાનપુર સ્થિત પરફ્યુમર પીયૂષ જૈનના તેમની પાર્ટી સાથેના કોઈપણ જાેડાણને નકારી કાઢ્યું છે અને...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે દેશને હાઇટેક ઉત્પાદનોના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવા તાજેતરમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે ૭૬,૦૦૦ કરોડના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.