Western Times News

Gujarati News

National

લખનૌ, ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની હાર થયા બાદ નિરાશાને ખંખેરીને એમએલસીની ચૂંટણીની તાડમાર તૈયારીમાં લાગી ગયા છે. ગોરખપુરના જાણીતા...

હૈદરાબાદ, યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાં ભણતા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું છે. આવી...

લખનૌ, મની પાવર અને મસલ પાવરનો ખેલ દરેક ચૂંટણીમાં જાેવા મળે છે. આ વખતે પણ એવું જ થયું. કેટલાક વીડિયો...

નવીદિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભલે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનું માનવું છે...

નવીદિલ્હી, વડાપ્રધાન મોદીએ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આવી...

અમેઠી, ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે ગ્રામ સમાજની જમીનને  લઈને  થયેલો વિવાદ લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો અને ત્યારબાદ એક પરિવારે લાકડીઓ...

ચંદીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આકરી હાર બાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નવજાેત સિંહ સિધ્ધૂએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે....

નવી દિલ્હી, બુધવારે યુક્રેન પર રશિયાના હુમલાનો ૨૧મો દિવસ છે. રશિયા યુક્રેનિયન શહેરોમાં નાગરિક વિસ્તારો પર સતત બોમ્બમારો કરી રહ્યુ...

નવી દિલ્હી, ભારતના સૌથી ધનાઢ્ય અને વિશ્વના સૌથી અમીર વ્યકતિઓમાંના એક સૌથી મોટી રિટેલર કંપનીના માલિક જેફ બેઝોસ વચ્ચે ફ્યુચર...

મુંબઈ, મંગળવારે છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોથી શેરબજારોએ વેગ પકડવાનું ચાલુ રાખ્યું હતું અને બંને બેન્ચમાર્ક સૂચકાંકો બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ...

નવી દિલ્હી, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકમાં એક રસપ્રદ વાત જાેવા મળી. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં થઈ રહેલી બેઠકમાં...

નવી દિલ્હી, ભારતની એક મિસાઈલ ભુલથી પાકિસ્તાનમાં લોન્ચ થયા બાદ પાકિસ્તાન કાગારોળ મચાવી રહ્યુ છે જેના પર આજે ભારતના સંરક્ષણ...

નવી દિલ્હી, પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ આજે ભાજપની સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા...

 નોઈડા, દેશના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર્સમાંના એક એવા નોઈડાના ટ્‌વીન ટાવર્સને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તોડી પાડવાની તમામ તૈયારી પૂર્ણ...

હૈદરાબાદ, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદ પર આવેલા કર્ણાટક હાઈકોર્ટના ર્નિણયને બંધારણ વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ...

ચંડીગઢ, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તાજેતરમાં કાૅંગ્રેસ છોડી ગયેલા નેતા કૅપ્ટન અમરિન્દરસિંહે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કાૅંગ્રેસના ધબડકાના દોષનો ટોપલો...

મુંબઇ, મહારાષ્ટ્રની બોમ્બે હાઈકોર્ટ એ મંગળવારે દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની વચગાળાની મુક્તિનો નિર્દેશ આપવાનો ઇનકાર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.