ગોવાહાટી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્ય સાથે સંકળાયેલા અનેક જ્વલંત મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. તાજેતરમાં ગેરકાયદેસર દબાણ...
National
લખનૌ, લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં એક મહિલા સાથે કથિત સામૂહિક બળાત્કારના આરોપસર ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાેકે ૪ લોકો...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેને શનિવારે નવીનીકરણીય ઉર્જા, વેપાર, રોકાણ સહિત દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પરિમાણો પર...
જયપુર, રાજસ્થાનમાં વીજ કટોકટી ઘેરી બની રહી છે. ગામડાઓ અને શહેરોની સાથે શહેરી વિસ્તારોમાં પણ અઘોષિત વીજ કાપ આવી રહ્યો...
મુંબઇ, ભાજપ અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબનરાવ લોનીકરે દાવો કર્યો છે કે સત્તાધારી શિવસેનાના ૧૨ વિધાયક તેમની પાર્ટીના સંપર્કમાં છે....
પટણા, બિહારના વૈશાલીમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટનામાં દુર્ગાની પૂજા કરી રહેલા એક દંપતિની નરાધમોએ ઘાતકી કરી નાખતા ચકચાર મચી...
કોલકતા, બંગાળની ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી ૩૦ ઓક્ટોબરે યોજાનારી છે પણ બાબુલ સુપ્રીયોને આ ચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી...
મુંબઈ, હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડાને પગલે મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....
કસારા, મહારાષ્ટ્રમાં મહિલાઓ સાથે જાતીય ગુનાઓની ઘટનાઓ ઘટતી હોય તેવું લાગતું નથી. ઉલ્ટાના આવા ગુનાઓ ખૂબ જ ઝડપી દરે વધી...
નવીદિલ્હી, ૨૦૨૨ માં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ભલે ચાર-પાંચ મહિના બાકી છે, પરંતુ દેશનો રાજકીય પારો ગરમ થવા લાગ્યો...
મુંબઈ, અમિતાભ બચ્ચનની મુંબઈના પોશ જૂહુ વિસ્તારમાં આવેલી પ્રોપર્ટીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભાડે લેશે. ૩૧૫૦ ચોરસ ફુટની આ પ્રોપર્ટી...
નવી દિલ્હી, એનડીએમાં યુવતીઓના પ્રવેશ માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. તે સિવાય નેવલ એકેડમી અને હવે રાષ્ટ્રીય ઈન્ડિયન મિલિટ્રી...
નવી દિલ્હી, લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા શનિવારે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ...
કેરળમાં ઇન્ડિયન ઓઇલ ફ્યુઅલ પંપ પર કામ કરનારા રાજગોપાલની પુત્રી આર્ય રાજગોપાલન તાજેતરમાં આઇઆઇટી કાનપુરમાં PG પેટ્રોલિયમ ટેકનોલોજીમાં એડમીશન મળ્યુ...
નવી દિલ્હી, કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૧૯ હજાર ૭૪૦ નવા કેસ સામે...
ડેન્માર્કના પ્રધાનમંત્રી ભારત પ્રવાસે આવતા નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું નવીદિલ્હી, ડેન્માર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસન ત્રણ દિવસના ભારત પ્રવાસે આવ્યા છે....
નવી દિલ્હી, દેશમાં કોલસાની અછતની અસર વીજળીનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સ પર સ્પષ્ટ નજરે પડી રહી છે. કોલસાના સંકટને પગલે હવે...
જમ્મુ, શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલો થયો છે. આ હુમલાનો જડબાતોડ જવાબ આપતા પોલીસ કર્મચારીઓએ એક આતંકવાદીને ઠાર કર્યો...
ન્યુદિલ્હી, ભારતમાં ફોર્ડ કંપનીએ તેના મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરવાની જાહેરાત કરતા આ પ્રકારની ચર્ચાએ જાેર પકડ્યું છે. ટાટા મોટર્સ ફોર્ડ...
મુંબઈ, ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ૧૨૫ કિલો હેરોઈન પકડવામાં આવ્યુ છે. જેની કિંમત ૧૨૫...
નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ પોતાની નવી રાષ્ટ્રીય કારોબારીમાંથી ઘણા દિગ્ગજાેને દૂર કર્યા છે. વરૂણ ગાંધી અને મેનકા ગાંધી બાદ...
નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની હરાજીનો ગઈ કાલે અંતિમ દિવસ હતો. લોકોમાં પ્રધાનમંત્રીને મળેલી ભેટમાં મળેલી કલાકૃતિઓ, સ્મૃતિ ચિન્હો...
બેગ્લોર, બેંગ્લોરના પ્રકૃતિ લે-આઉટ વિસ્તારમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું હતું. ઘરના મોભીનું મોત થયા બાદ તેમની પત્નીએ ૧૫ વર્ષના...
લદ્દાખ, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં અડધી રાત્રે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા ટેની તીવ્રતા ૩.૮ આંકવામાં...
રાંચી, ઝારખંડમાં ઓક્સિજન પ્લાન્ટને લઇ સરકાર અને વિપક્ષની વચ્ચે વિવાદ પેદા થયો છે. ભાજપાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી હેમંત...