પૂણે, દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર મોટાભાગના રાજ્યોમાં ધીમી પડતી જાેવા મળી રહી છે. જાે કે, કેરળ જેવા કેટલાંક રાજ્યોમાં...
National
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોના મૃતકોના પરિવારને સહાયની ચુકવણીમાં રાજ્ય કાનૂની સેવા ઓથોરિટીના સભ્ય સેક્રેટરી સાથે સંકલન સાધવા વિશેષ નોડલ ઓફિસરની...
નવીદિલ્હી, તમામ પક્ષોના નેતાઓએ એક અવાજે કહ્યું છે કે લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પણ...
નવીદિલ્હી, ભારતીય જનતા પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે દાવો કર્યો છે કે મુંબઈમાં...
લખનૌ, ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને યુપીમાં પ્રચાર કરી રહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપને લઇને આક્રમક મૂડમાં જાેવા...
છત્તીસગઢ, છત્તીસગઢના અંબિકાપુર ખાતે માત્ર 7 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આરોપ પ્રમાણે બાળકીના પરિવારના જ 6 સગીર...
નવીદિલ્હી, દેશમાં હવામાનમાં ફેરફારની પ્રક્રિયા દર થોડા દિવસો પછી ચાલુ રહે છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યાં ઠંડી જામી રહી છે અને સામાન્ય...
ગોરખપુર, યૂપી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ ચરણના મતદાનના લગભગ એક સપ્તાહ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ટીવી ચેનલ સાથે ખાસ વાતચીત...
નવીદિલ્હી, આજે શનિવારની વહેલી સવારે જ્યારે દેશના ઉત્તર ભારતમાં લોકો પોતાના ઘરોથી કામ પર જવા નીકળી રહ્યા હશે એ જ...
મુંબઇ, શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે ૧૪ ફેબ્રુઆરીએ યોજાનારી ગોવામાં ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે....
લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પોતાનું નસીબ અજમાવનાર ઉમેદવારોમાં સૌથી ધનિક ઉમેદવારની સંપત્તિ ૧૪૮ કરોડ રૂપિયાથી વધુ છે,...
ઉન્નાવ, ઉન્નાવમાં શુક્રવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં ઓવરટેક કરતી વખતે એક ટેન્કર આગળ જઈ રહેલી પોલીસની ગાડી...
નવીદિલ્હી, ભારતીય સેના હવે તેમને ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (એસએસી) સાથે મધ્ય અને પૂર્વ સેક્ટરમાં ઊંચાઈવાળા સ્થળોએ વધુ તોપ...
મુંબઇ, વિદેશમાં એક મોટા ઓપરેશનમાં, ભારતીય એજન્સીઓએ ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સામેલ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એકને પકડવામાં સફળતા...
નવીદિલ્હી, દેશમાં બાળ યૌન શોષણ જેવા ગંભીર ગુનાઓને નાથવા માટે કેન્દ્ર સરકાર ઈન્ટરપોલ, યુકે અને યુએસ સંસ્થાઓની મદદ લઈ રહી...
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ પોલીસે સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ કરનારા બંને આરોપીઓની ધરપકડ કરીને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી...
નવી દિલ્હી, ઉત્તર પ્રદેશના રામપુરમાં શુક્રવારે મધરાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૫ લોકોના કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ એક...
નવી દિલ્હી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૨૭ લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે પોઝિટિવિટી રેટ ૮ ટકાથી નીચે...
(એજન્સી) ચંદીગઢ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ હંમેશા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર...
કર્ણાટકામાં બનેલી ઘટનામાં ગર્લફ્રેન્ડને લઈને જતો વિદ્યાર્થી પકડાયો-ગર્લફ્રેન્ડને હોસ્ટેલથી બહાર કાઢવાનો જુગાડ ભારે પડ્યો યુવકે પોતાની ગર્લફ્રેન્ડને હોસ્ટેલમાં લઈ જવા...
(એજન્સી) નવીદિલ્હી, ગુગલ, ફેસબુક અને ટિવટર જેવી અમેરીકાની દિગ્ગજ ટેક કંપનીઓને નકલી સમાચારો સામે બેદરકારી દાખવવા મુદે સરકારે ફરી એકવાર...
મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી સેમ્પલ લેનારને ૧૦ વર્ષની સજા મહિલા કર્મચારીને કહ્યું કે તેનો રિપોર્ટ પોઝિટિવ છે અને આગામી ટેસ્ટ માટે...
નવી દિલ્હી, ભૂતકાળમાં એક જ પાર્ટીના સહયોગી રહી ચુકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને શશિ થરૂર આજે હિંદી ભાષાના ઉપયોગને લઈ એકબીજાના...
લખનઉ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર ગુરૂવારે મેરઠથી દિલ્હી આવતા સમયે છિજારસી ટોલ ગેટ પર જીવલેણ હુમલો કરવામાં...
ચંદીગઢ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ હંમેશા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર...
