Western Times News

Gujarati News

તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન યોજાયું

(પ્રતિનિધિ) ડાકોર, તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨ બીઆરસી ભવન ઠાસરા ખાતે યોજવામાં આવ્યું જેમાં ઠાસરા તાલુકાનાનવ નિયુક્ત ભાજપા માથી ચૂંટાયેલા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર તાલુકા પ્રમુખ કાનજીભાઈ સોલંકી , બી.આર.સી કોર્ડીનેટર દીપક આર ઉપાધ્યાય. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અસારી સાહેબ તેમજ શિક્ષક સંઘના પ્રમુખ શૈક્ષીક સંઘ પ્રમુખ, ઉત્કર્ષ સંઘ ના પ્રમુખ.

તાલુકાના તમામ સી.આર.સી આઈ ડી સ્ટાફ,તાલુકામાંથી પધારેલા બાળ વૈજ્ઞાનિકો શિક્ષકો ભાઈઓને બહેનો ૧૫ ક્લસ્ટર માંથી કુલ ૭૦ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી સમગ્ર આયોજન બીઆરસી ભવન ખાતે રાખવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં ભાગ લીધો.તાલુકામાંથી શ્રેષ્ઠ પાંચ કૃતિઓને જિલ્લામાં મોકલવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.