Western Times News

Gujarati News

Vadodara

(માહિતી) વડોદરા, કલેક્ટરશ્રી એ. બી. ગોરના અધ્યક્ષપણા હેઠળ ધારાસભા હોલ ખાતે વડોદરા જિલ્લા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી...

વડોદરા જિલ્લાના ચાણસદમાં નારાયણ સરોવરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ - સંત, શાસ્ત્ર અને મંદિરને...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રવિવારે સવારે વડોદરાના વરણામા સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી શ્રી...

વડોદરા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલના બ્રાન્ડ હેઠળ માર્કેટમાં તમામ દૂધની પ્રોડક્ટ વેચે છે તેણે દૂધના ભાવમાં...

વડોદરાના શિક્ષક દંપતીની ધીરજ અને પુત્રીપ્રેમના ફળસ્વરૂપ હેત્વીએ બીમારીને પડકાર આપી ક્રાફ્ટ, ચિત્ર અને પઝલમાં બની માહેર પ્રતિભાનું પોષણઃ સેરેબ્રલ...

રામનવમી શોભાયાત્રા પર અસામાજિક તત્વોનો પથ્થરમારો (એજન્સી)વડોદરા, વડોદરા શહેરમાં વધુ એક શોભાયાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે ફતેપુરા...

વડોદરા, વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લેતા ૬૮ વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત નિપજ્યુ છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષિય...

વડોદરા, બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓમાં થોડો ફફડાટ અને ટેન્શન રહે છે. ફરહીન વોરા પણ બોર્ડના પરીક્ષાર્થી છે તેમને પરીક્ષાને લઈને...

Bank of Barodaની ગ્રામીણ શાખામાં-ભરતી કરવાની માંગ સાથે કર્મચારીઓના ધરણા વડોદરા, સરકાર દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ગ્રામીણ બેંક ઓફ બરોડામાં...

સીસીટીવી ફૂટેજ સામે આવતા હત્યારાની ધરપકડ વડોદરા, વડોદરાના દાંડીબજાર વિસ્તારમાં ફૂટપાથ પર સુૂઈ રહેલી ૬૯ વર્ષની મહિલાની પત્થર મારીને હત્યા...

વડોદરા, લગ્ન પ્રસંગમાં ભેટ સ્વરૂપે મળેલ નાણાથી કેનેડા મકાન ખરીદવાની ઈચ્છા ધરાવતા નવયુગલે ભારતીય ચલણના બદલે કેનેડિયન ડોલર મેળવવા સોશિયલ...

વડોદરા, વડોદરા તાંદલજા વિસ્તારના એક મકાનમાં એસઓજીએ દરોડો પાડી ૩૦ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે પેડલર અને મુંબઈના સપ્લાયરને ઝડપી...

વડોદરા, વડોદરામાં ત્રિદિવાસિય સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન દરમિયાન સાંસદ રંજનબેન ભટ્ટ પોતે પણ ખેલના મેદાનમાં...

(માહિતી) વડોદરા, ભારતના નેતૃત્વમાં જી-૨૦ દેશોની આગામી સપ્ટેમ્બરમાં બેઠકો યોજાઇ તે પૂર્વે તેમાં જનભાગીદારી અને ખાસ કરીને યુવાવર્ગના મતને પ્રાધાન્ય...

પત્નિ મોતિકામ દ્વારા આભૂષણો બનાવી રહી છે જ્યારે પતિ આદિવાસી સંસ્કૃતિને દર્શાવતું પીઠોરા ચિત્રકલાના કલાકાર (માહિતી) વડોદરા, પાશ્ચાત્ય સંસ્કૃતિથી આકર્ષાઈને...

(એજન્સી)વડોદરા, એમ.એસ.યુનિવર્સિટીમાં ચાલી રહેલી સૌથી મોટી FY B.comની એન્ડ સેમેસ્ટર પરીક્ષામાં વીજ કાપના પગલે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને અંધારામાં પેપર લખવાનો...

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત બેંક લોન મંજૂરીપત્ર અપાયા (માહિતી) વડોદરા, વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધની ઝૂંબેશ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.