Western Times News

Gujarati News

મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર્સનું એકબીજા સાથે નામ જાેડાવું તે નવી વાત નથી. કેટલીકવાર સેલિબ્રિટી કપલ તેમના સંબંધોને સ્વીકારી લે છે...

ફતેહપુર, ઉત્તર પ્રદેશમાં ફતેહપુર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી એક મોટી ઘટના સામે આવી છે. અહેવાલ છે કે નાના પુત્રએ અહીં...

કોરોનાકાળના ૨ વર્ષ બાદ BJ-Beats ઇવેન્ટને "પુન:ધબકતી" કરાવતા આરોગ્યમંત્રી પ્રવર્તમાન સ્વાસ્થ્ય પરિસ્થિતિઓમાં દર્દીઓની સારવાર સાથે દર્દી અને સગાનું કાઉન્સેલીંગ પણ...

ગુજરાતમાં મહિલાઓને મળતી સ્વતંત્રતા સૌથી મોટા પીઠબળ સમાન છે- વડાપ્રધાનશ્રીનું આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવા મહિલાઓ પણ પ્રયત્નશીલ છેઃ મનીષાબહેન...

દે.બારીયા, ધાનપુર પોલીસે ધાનપુર તાલુકાના ઉદલ મહુડા ગામના જંગલમાંથી પેટ્રોલિંગ દરમિયાન રૂપિયા ૬૬ હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે...

તાલુકાના વિવિધ ગામડામાં ઉડાન જનવિકાસ સંસ્થા દ્વારા બાળકો શાળા પ્રવેશ અને ડ્રોપ આઉટની જાગૃતિ માટે બાળરેલી યોજાઇ ગોધરા,  ઉડાન જનવિકાસ...

નવી દિલ્હી, રક્ષા મંત્રાલયે એક મહત્વપૂર્ણ પગલું ભરતા ઘરેલું ઉદ્યોગોથી ૭૬,૩૯૦ કરોડ રૂપિયાના સૈન્ય ઉપકરણ અને અન્ય સામાન ખરીદવાની મંજૂરી...

વર્ષ 2017 ની સરખામણીમાં 2022 માં ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં કાર્બન ઉત્સર્જનમાં લગભગ 115% ઘટાડો રાજપીપલા, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ગુજરાત...

ઋષિકેશમાં પરમાર્થ નિકેતન પરમ પૂજ્ય મુનિશ્રી સાથે મુલાકાત કરી  -મોડાસા ( ગુજરાત ) યુથ ગૃપે હરિદ્વારમાં વિભિન્ન સ્થાનો પર વૃક્ષારોપણ...

ખેલ મહાકુંભની અંડર 17 ની કબડ્ડી સ્પર્ધામાં ઝોન કક્ષાએ શહેરની નાનપુરા સ્થિત ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ ચેમ્પિયન બની હતી. શાળાનાં...

આણંદ ખાતે કલેકટરશ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી આણંદ- આણંદ ખાતે કલેકટરશ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને માર્ગ...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના લાઠી તાલુકાના લાઠી, કેરિયા, હરસુરપુર (દેવળીયા), દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ...

અમદાવાદ, ભારતમાં ઓનલાઇન ટ્રેડિંગમાં પ્રણેતાઓમાં સ્થાન ધરાવતી શેરખાને ફુલ સર્વિસ બ્રોકરેજ હાઉસ સાથે બિઝનેસમાં રસ ધરાવતા ઉદ્યોગ સાહસિકો માટે 10...

જલજીવન મિશન અંતર્ગત વૈવિધ્યસભર વારસો ધરાવતા સુરત જિલ્લામાં પાણીની સમસ્યાઓ થઈ કાયમી દૂર-નવી પારડી ગામે તમામ ૧,૩૧૫ ઘરોને ‘નલ સે...

શ્રી અશોકકુમાર વર્માનો નવતર અભિગમઃ દેશભરમાંથી એકઠી કરેલી માટીમાં છોડ ઉછેરી, વૃક્ષારોપણ માટે પ્રેરિત કરવા લોકોને ભેટ આપશે ગુજરાતના રાજ્યપાલશ્રીના...

ઔદ્યોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો માહે એપ્રિલ-૨૦૨૨નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના સિમલા ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદારો...

વિશ્વપર્યાવરણ દિન નિમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હરિહર ધામ સ્ટાફ ક્વાટર ખાતે લીમડો, બોરસલી જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ અને ...

જંબુસર, જંબુસરના ખાનપુરી ભાગોળમાં રહેતા શબ્બીર અહેમદ દીવાનના મિત્ર કાળું અહેમદ ગૌરી હાથલારીમાં ફ્રૂટનું વેચાણ કરી પોતાન પરિવારનું ગુજરાન ચલાવે...

AMTS બસમાં બેસીને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી અને સવારી દરમિયાન તેમને મુઝવતા પ્રશ્નોની ચર્ચા કરી અમદાવાદ, આજે ધોરણ ૧૦નું પરિણામ હતું...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના પાટડી પાસે રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ રેલવે ટ્રેક પર ટ્રેન પસાર થવાના સમયે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.